નીતિશકુમાર મુદ્દે લાલુપ્રસાદ યાદવના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમાવો જોવામાં મળી રહ્યો છે. દરમિયાન ઈન્ડિ ગઠબંધનના સભ્ય અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીને મિત્રતાની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. મહાગઠબંધન માટે નિતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના લાલુ યાદવના નિવેદનના પગલે બિહારના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. તેમજ વિવિધ પ્રકારની […]