1. Home
  2. Tag "Mahesh Vasava"

લોકસભા ચૂંટણીઃ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને મહેશ પટેલ કાર્યકરો સાથે ભાજપામાં જોડાયાં

અમદાવાદઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને તેમના સમર્થકો ભાજપામાં જોડાયાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહેશ પટેલ અને મહેશ વસાવાને […]

છોટાઉદેપુરની બેઠક પર છોટુ વસાવાના સમર્થનમાં તેના પૂત્ર મહેશએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

ભરૂચ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ઝઘડિયાની બેઠક પરથી મહેશ વસાવાએ પોતાના પિતાના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી લીધી લેતા  પિતા અને પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે. બીટીપીનાં મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code