UN ના કાર્યક્રમમાં પાકિસ્તાની રાજદૂત મલીહા લોધીને એક શખ્સે આડેહાથ લીધીઃકહ્યું ‘તમે બધા ચોર છો’
ન્યૂયોર્કઃ- પાકિસ્તાનની માલીહા લોધીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કરવામાં આવ્યું છે. કાશ્મીર પર બધી બાજુથી હારી ચુકેલા અને હતાશ થયેલા એક પાકિસ્તાનીએ સંયૂક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમમાં પાકિસ્તાની રાજકીય મલીહા લોધીને બધાની વચ્ચે ચોર કહી હતી, ઇપરાંત વ્યક્તિએ એમ પમ કહ્યું હતુ કે […]