પીએમ મોદીના બયાન પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું ‘અમે મણીપુરની વાત કરી રહ્યા છીએ અને તેઓ ઈસ્ટ ઈન્ડિયાની ‘
દિલ્હીઃ- સંસદમાં આજે મણીપુર હિંસાનો મુ્દો વિપક્ષ દ્રારા ઉઠાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્રારા કરવનામાં આવેલ હોબાળેને લઈને તમામ રાજ્યોમાં ગૃહની કાર્યવાહી થોડા કલાકો માટે સ્થગિત પણ કરવી પડી હતી. બાદમાં જ્યારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. […]


