ગુજરાતની સાત કરોડ જનતા પરિવર્તન માટે એક થઈઃ મલ્લિકાર્જુન ખડગે
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારના 8 કલાકથી મતદાન શરૂ થયું હતું. જો કે, તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુવા નેતા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ગુજરાતની 7 કરોડ જનતા પરિવર્તન માટે […]


