1. Home
  2. Tag "Mandi"

હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, ભાવનગરમાં 40 ટકા કારખાનાં બંધ પડતા હીરાઘસુ બન્યા બેરોજગાર

ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં સર્જાયા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ મંદીની મોકાણ સર્જાય હતી. ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની સમસ્યા અને અન્ય વૈશ્વિક કારણોને લીધે હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં 3 હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

રાહુલ ગાંધીના પ્રેમિકા સાથે લગ્ન થઈ શક્યા નહીં, રાજનીતિમાં બળજબરીથી ધકેલાયા!, કંગના રનૌતનો કોંગ્રેસના નેતા પર વાકપ્રહાર

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહાર કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીને લઈને પણ ટીપ્પણી કરી છે. કંગના રનૌતે ગાંધી પરિવારના બંને નેતાઓને પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. તેમમે આ બધાં માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મતા અને કોંગ્રેસના […]

કોંગ્રેસના પ્રતિભા સિંહે મંડીથી ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, કંગના રનૌત પર શું બોલ્યા પૂર્વ સીએમના પત્ની?

શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ વખતે મંડીથી મશહૂર અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. મંડી બેઠક હિમાચલ પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠક છે. આ બેઠક પરથી પ્રતિભા સિંહ ત્રણ વખત સાંસદ […]

ભાવનગરના અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં મંદી, નવેમ્બરમાં માત્ર 10 જહાંજ ભંગાવવા માટે લાંગર્યા

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને સમયાંતરે તેજી-મંદીનો સામનો કરવો પડે છે. હાલ ભંગાવવા માટે આવતા શિપમાં ઘટાડો થયો છે. હાલ માત્ર 10 જેટલા શીપ ભંગાણ માટે લાંગરેલા છે. શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં મંદીના અનેક કારણો છે. દેશના પાડોશી રાજ્યોમાં પણ શિપ બ્રેકિંગનું કામકાજ થઈ રહ્યું છે. ઉપરાંત વૈશ્વિક મંદી પણ કારણભૂત હોવાનું કહેવાય છે. સૂત્રોના […]

જો તમે હિમાચલના પ્રવાસે જઈ રહ્યા છો, તો આ સ્વર્ગ જેવા કુદરતી સાનિધ્યમાં વસેલી જગ્યાઓની ચોક્કસ લેજો મુલાકાત 

હિમાચલનું મંડી શહેર પ્રવાસીઓનું બેસ્ટ સ્થળ અહીની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ અહી ઝરણાઓ તથા કુદરતી સાનિધ્યના અદભૂત નઝારા છે   સતત છેલ્લા 2 વર્ષ કોરોનામાં ગયા છે જેને લઈને હવે કોરોના હળવો થતાની સાથે જ લોકો ફરવા માટે નીકળી રહ્યા છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં લોકો શિમલા, મનાલીની જ મુલાકાત લેતા હો. છે જો કે […]

ઊંઝા ગંજ બજારમાં જીરાની આવકમાં મંદીઃ સોમવારથી તમામ ચીજની હરાજી રાબેતા મુજબ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં ફરી રોનક છવાવા લાગી છે. ઊંઝા ગંજ બજારમાં અત્યારે રોજ હરાજી થાય છે પણ એક દિવસ વરિયાળી, અજમો અને સુવા અને બીજા દિવસે જીરુ, વરિયાળી જેવી ચીજોની હરાજી થાય છે. જોકે સોમવારથી બધી જ ચીજોની હરાજી રોજબરોજ કરવામાં આવશે તેવી જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code