બાળકોનાં સપનાં માટે રોકાણ અને સુરક્ષાનો સમન્વયઃ જાણો કઈ પૉલિસી સૌથી ઉપયોગી રહેશે!
સાંજનો સમય હતો. પ્રણવ પોતાના દીકરા આર્યનને હોમવર્ક કરાવતો હતો. દીકરી કાવ્યા રંગોળી દોરી રહી હતી. ઘરમાં આનંદનો માહોલ હતો, સુરક્ષા હતી, સંતોષ હતો, પરંતુ આ શાંતિ પાછળ એક ઊંડો ભય પણ હતો, જે પ્રણવના મનમાં વર્ષોથી વસેલો હતો. એ ભયનું મૂળ તેના બાળપણમાં હતું. પ્રણવ માત્ર સાત વર્ષનો હતો, જ્યારે અચાનક તેના પિતાનું અવસાન થયું. […]


