1. Home
  2. Tag "Marriage"

હવે લગ્ન પછી પણ મળશે મિસ યુનિવર્સ બનવાનો મોકો, 2023થી લાગુ થશે નવો નિયમ

મુંબઈ:દરેક મહિલાનું સપનું હોય છે કે, તેના માથે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવે, પરંતુ, કેટલીકવાર સખત મહેનત કરવા છતાં, તેમને નિષ્ફળતા મળે છે અને કેટલીકવાર તેમની ઉંમર તેમને પાછળ ખેંચે છે. જે મહિલાઓ લગ્ન બાદ મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકી ન હતી તેમના માટે સારા સમાચાર છે. જી હા, નવા નિયમ મુજબ હવે […]

તમિલનાડુઃ લગ્નમાં મૃત પિતાનું મીણનું પુતળુ જોઈ કન્યા થઈ ભાવુક

બેંગ્લોરઃ પિતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી અલગ હોય છે પિતા અને પુત્રી માટે બંને એકબીજા માટે વિશેષ હોય છે. દરમિયાન પિતા-પુત્રીના પ્રેમનો ભાવનાત્મક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમિલનાડુમાં એક યુવતીના લગ્ન હતા. પરંતુ પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોવાથી યુવતી દુઃખી હતી. જો કે, પરિવારજનોએ યુવતીને એક સુંદર સરપ્રાઈઝ આપતા તેની ચહેરા ઉપર […]

નાડી દોષ હોય તો લગ્ન કરવામાં આવતા નથી,જાણો આવું કેમ

હિંદુ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ સ્ત્રી અને પુરુષના લગ્ન થાય ત્યારે તેમાં એકબીજાની જન્મકુંડળી જોવામાં આવે છે. જે રીતે કુંડળી મેચ થાય તે રીતે સંબંધને આગળ વધારવામાં આવે છે, ક્યારેક ગ્રહો મેચ ન થતા હોવાના કારણે પણ લગ્ન થતા હોતા નથી તો ક્યારેક નાડી દોષના કારણે સંબંધને અટકાવી દેવામાં આવે છે, તો આવામાં જાણો કે […]

7 ફેરા વગર લગ્ન કેમ પૂર્ણ નથી માનવામાં આવતા? હિંદુ ધર્મમાં ફેરાનું મહત્વ જાણો

7 અંક ખૂબ જ શુભ માનવામાં આવે છે 7 ફેરાથી બે અજાણ્યા મિત્રો બને છે હિંદુ ધર્મમાં સાત ફેરાનું શું છે મહત્વ હિંદુ ધર્મના 16 સંસ્કારોમાં લગ્નને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન, વર અને વધુ લગ્નના મંડપની નીચે આગને સાક્ષી માનીને 7 ફેરા લે છે.આ સાથે 7 વચન લઈને એકબીજા સાથે જીવનભર […]

અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMC

AMC સંચાલિત હોલ-પાર્ટી પ્લોક કેન્સલ કરાવનારને અપાશે રિફન્ડ મનપા દ્વારા 95 ટકા રિફન્ડ આપવાનો નિર્ણય લગ્નમાં 150 લોકોને છૂટને પગલે લોકોની મુશ્કેલી વધી અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMCઅમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે સંક્રમણને વધારે ફેલતુ અટકાવવા માટે મહત્વના નિર્ણય લેવાયાં છે. સરકારની ગાઈડલાઈન […]

મધ્યપ્રદેશઃ લગ્ન પહેલા વરરાજાએ મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાં ચોરીના ગુનાને આપ્યો અંજામ

ભોપાલઃ મધ્યપ્રદેશના બરવાડામાં એક યુવાને લગ્ન માટે બેંકમાં ચોરી કરી હતી. યુવાને લગ્ન પહેલા મિત્રોને પાર્ટી આપવા માટે બેંકમાંથી ચોકી કરી હોવાનું જાણવા મળે છે. બેંકમાંથી લગભગ રૂ. દોઢ લાખની ચોરી થઈ હતી. પોલીસે આ પ્રકરણમાં લગ્ન પહેલા જ ચોરી કરનારા વરરાજાની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના કટની જિલ્લાના બરવાડા […]

ભારતના આ ગામમાં વર્ષોથી લગ્નમાં દહેજ લેવા અને આપવા ઉપર સખ્ત પ્રતિબંધ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દહેજ અને બાળલગ્ન જેવા કુરિવાજોથી હવે લોકો દૂર થઈ રહ્યાં છે. દરમિયાન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલા એક ગામમાં વર્ષોથી દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાબા વાઈલ ગામમાં દહેજ લેવા અને આપવા ઉપર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર પરિવાર સાથે ગ્રાજમનો સંબંધ […]

દિલ્હીઃ 50 ડિવોર્સી મહિલાઓને લગ્નની લાલચ આપીને છેતરપીંડી કરનારો ભેજાબાજ ઝડપાયો

દિલ્હીઃ મેટ્રિમોનિયલ સાઇટ પર NRI તરીકે ઓળખ આપીને છૂટાછેડા લીધેલી મહિલાઓને લગ્ન અને વિઝા અપાવવાના લાલચ આપીને છેતરપીંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી સહિત બેની આઇજીઆઇ એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ ત્રણ લગ્ન કર્યા છે અને તેની સામે ત્રણ કેસ નોંધાયેલા છે. તેણે અત્યાર સુધીમાં પચાસથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી […]

અમદાવાદમાં લગ્નના વરઘોડામાં આખલો દોડતો આવીને ઘૂંસી ગયો અને…

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે તંત્ર પણ કાયમી કોઈ ઉકેલ લાવતી નથી. શહેરના સરખેજ નજીક વણઝર ખાતે જાનૈયાઓ વરરાજાને ઘોડા પર બેસાડીને ડીજેના તાલે ઝૂમતા લગ્ન માટે જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ એક આખલો વરઘોડા તરફ ધસી આવ્યો હતો. આ આખલાએ વરઘોડામાં 8થી 10 જાનૈયાઓને […]

હે ભગવાન ! લગ્નમાં દુલ્હન એ રાખી અજીબોગરીબ માંગ, મહેમાનો પાસે ખાવાના પૈસા માંગ્યા – વાંચો સંપૂર્ણ ડીટેલ

લગ્નમાં દુલ્હનએ રાખી અજીબોગરીબ માંગ મહેમાનો પાસે ખાવાના પૈસા માંગ્યા જાણીને દરેક આશ્ચર્યચકિત થઈ જશે સામાન્ય રીતે લગ્નનું નામ સાંભળતા જ લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. લગ્નમાં હાજર દરેક વ્યક્તિનું ધ્યાન વર-કન્યા કરતાં વધુ ખાવા પર હોય છે. લોકો લગ્નમાં જાય છે અને વિવિધ પ્રકારના ફૂડ ટ્રાય કરે છે અને લગ્નની તે ક્ષણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code