1. Home
  2. Tag "married"

લગ્ન વાચ્છુક કુંવારા યુવાને કન્યાની શોધ માટે અપનાવ્યો ગજબનો આઈડિયા…..

ભોપાલઃ ભારતમાં લગ્નનું વિશેષ મહત્વ છે. દરેક છોકરી અને છોકરો ઈચ્છે છે કે તેમના લગ્ન થાય. બંનેના લગ્ન માટે એક ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. કોઈના લગ્ન ન થાય તો પાડોશીઓ સાથે સંબંધીઓ ટોણા મારવા લાગે છે. મધ્યપ્રદેશના દમોહમાં રહેતા એક ત્રીસ વર્ષના યુવક સાથે આવું જ કઈંક બન્યું છે. એક ત્રીસ વર્ષીય શખ્સ […]

કેમ ન થયા રાધા કૃષ્ણના લગ્ન? આ છે કારણ

આપણા સમાજમાં જ્યારે પણ પ્રેમની વાત કરવામાં આવે ત્યારે દરેક લોકોના મુખે એક નામ હંમેશા સાંભળવા મળે છે, અને તે છે ભગવાન કૃષ્ણ અને રાધા. લોકો એવું પણ કહે છે કે રાધા કૃષ્ણનો પ્રેમ ત્યાં સુધી આ દુનિયામાં અમર રહેશે જ્યાં સુધી આ વિશ્વનો અંત ન આવે, આનો મતલબ એમ કે એમનો પ્રેમ અનંત છે. […]

આ દેશમાં યુવાનો નથી કરતા લગ્ન,રેકોર્ડ કમી બની સરકાર માટે માથાનો દુખાવો

દક્ષિણ કોરિયામાં લગ્ન સંબંધી નવા આંકડા ચોંકાવનારા છે.ગુરુવારે જારી કરાયેલા ડેટા દર્શાવે છે કે,ગયા વર્ષે લગ્ન કરનારા દક્ષિણ કોરિયનોની સંખ્યા રેકોર્ડ નીચી સપાટીએ આવી ગઈ છે. વિશ્વના સૌથી ઓછા જન્મ દરવાળા દેશમાં આ આંકડાઓ ખૂબ જ પરેશાન કરે તેવા છે. સ્ટેટિસ્ટિક્સ કોરિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે લગભગ 1,92,000 યુગલોએ લગ્ન કર્યા […]

આજે વસંતપંચમી, 7000થી વધુ વરઘોડીયા પરણ્યા, ઠેર ઠેર શરણાઈઓ ગુંજી ઊઠી

અમદાવાદઃ આજે વસંતપંચમીનો દિવસ લગ્નો માટે વણજોયું મૂહુર્ત માનવામાં આવે છે. એટલે આજે રાજ્યભરમાં ઠેર ઠેર અનેક લગ્નો યોજાયા હતા. અમદાવાદ સહિત મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લગાવાયેલા એક અંદાજ મુજબ લગભગ સાત હજારથી વધુ વરઘોડિયા આજે લગ્નના બંધને બંધાયા હતા. સરકારે લગ્ન માટે 300ની મંજુરી આપતા શહેરી વિસ્તારોમાં લગ્ન આયોજકોએ રાહત અનુભવી હતી. આજે વધુ […]

અનિલ કપૂરના ઘરમાં ગૂંજશે શહેનાઈના શુરઃ પુત્રી રિયા કપૂર બોયફ્રેંડ કરણ બૂલાની સાથે ફરશે સાતફેરા

સોનમ કપૂરની બહેન રિયા  કપૂર કરશે લગ્ન રિયા કપૂર તેના બોયફ્રેંડ કપરણ બૂલાની સાથે લગ્ન કરવા જઈ રહી છે અનિલ કપૂરના ઘરમાં ગુંજશે શેહનાઈના શૂર મુંબઈઃ બોલિવૂડ સિતારાઓના સંતાનોના લગ્ન હોય એટલે તે બોલિવૂડ પેજનું ટાઈટલ બની જાય છે, ચાહકોની જનર તેના પળેપળની ખબર પર મંડળાયેલી રહેતી હોય છે ત્યારે હવે બોલિવૂડના ચાહકો માટે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code