નરેન્દ્ર મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવુંએ ભારતનાં નાગરિકો માટે ખુશીની ક્ષણ : અમિત શાહ
નવી દિલ્હીઃ મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન, ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન’ થી સન્માનિત કર્યા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન બદલ પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક […]