ઓનલાઈન દવાના વેચાણ સામે બુધવારે મેડિકલ સ્ટોર્સ ધારકો હડતાળ પાડશે
અમદાવાદ, 17 મે 2026: Medical store owners to go on strike on Wednesday માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં ઓનલાઈન વેપારનું ચલણ વધતું જાય છે. લોકોને ઘેરબેઠા જ જરૂરિયાતની ચીજ- વસ્તુઓ મળી રહે છે. હવે તો દવાઓ પણ ઓન લાઈન મળતી હોવાથી મેડિકલ સ્ટોરધારકોની હાલત કફોડી બની રહી છે. ત્યારે ઓન લાઈન દવાના વેચાણના વિરોધમાં […]


