અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ખર્ચ ઘટાડવા માટે હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ, મહિને 21 લાખની બચત થશે
અમદાવાદઃ શહેરમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન શરૂ કરાયા બાદ સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. પરંતુ મેટ્રો ટ્રેન ઓપરેટિંગનો તોતિંગ ખર્ચ પ્રવાસી ભાડામાંથી કાઢવો મુશ્કેલ છે, આથી ખર્ચ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તમામ મેટ્રો સ્ટેશનોને ગ્રીન સોલાર એનર્જીથી ઓપરેટ કરવાની યોજના ઘડી છે. હવે અમદાવાદના તમામ […]


