1. Home
  2. Tag "Metro Train"

અમદાવાદના ગાંધીગ્રામ ખાતે રેલવે અને મેટ્રો ટ્રેનના મુસાફરોને જોડતું સ્ટેશન બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી બોટાદ રેલવે રૂટ પર ગાંધીગ્રામ સ્ટેશન ખાતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન તેમજ મેટ્રો સ્ટેશન માટે ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ તૈયાર કરાઈ રહ્યું છે. જ્યાં બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવે પ્લેટફોર્મની સાથે પ્રથમ માળે રેલવેની ઓફિસ તેમજ રેસ્ટ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે બીજા માળે મેટ્રોની બુકિંગ ઓફિસ, વેઇટિંગ એરિયા સહિતની […]

ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ ઝડપથી અગ્રેસર બની રહ્યું છેઃ પીએમ મોદી

દિલ્હીઃ ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. વર્ષ 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્‍ય છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બચાવીને ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન ઉપર ડ્રાઈવર રહિત મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code