પાકિસ્તાનમાં આતંકી હિંસા અને અશાંતિ ચરમસીમાએ: જુલાઈમાં સુરક્ષા દળોના 200થી વધુ જવાનોના મોત
નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: પડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદી હિંસા, અસંતોષ અને સુરક્ષા દળો પરના ઘાતક હુમલાઓનો સિલસિલો સતત ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. પાકિસ્તાની થિંક ટેન્ક, સુરક્ષા સૂત્રો અને સત્તાવાર અહેવાલોના હવાલાથી એવા દાવા કરવામાં આવ્યા છે કે, માત્ર જુલાઈ 2026ના એક જ મહિનામાં પાકિસ્તાનના લશ્કરી અને સુરક્ષા પ્રતિષ્ઠાનના 200થી વધુ કર્મચારીઓ મોતને ભેટ્યા […]


