પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓ માટે મંત્રીનું ડૅશબોર્ડ શરૂ કરવામાં આવ્યું
દિલ્હી:કેન્દ્રીય મત્સ્યદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં પશુપાલન અને ડેરી માટેના મંત્રીના ડૅશબોર્ડનો આરંભ કર્યો હતો. FAHD રાજ્ય મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, FAHD તેમજ I&B રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને FAHDના સચિવ અતુલ ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. સમાજને ડિજિટલ રીતે સશક્ત બનાવવા અને જ્ઞાન અર્થતંત્રને વધારવાના માધ્યમ તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ ડૅશબોર્ડની આ શરૂઆત કરવામાં આવી છે. નવી ટેકનોલોજીની […]