1. Home
  2. Tag "Ministry of External Affairs"

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન કાઠમંડુમાં 52 ભારતીયો ફસાયા, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરી     

નવી દિલ્હી, 28 જૂન 2026: Indians stranded in Kathmandu during Kailash Mansarovar Yatra વિદેશ મંત્રાલય (MEA) એ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા કરી રહેલા ભારતીય યાત્રાળુઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે યાત્રાળુઓને સલાહ આપી છે કે તેઓ માન્ય ચીની વિઝા અને જરૂરી પ્રવેશ પરવાનગી જેવા તમામ ફરજિયાત દસ્તાવેજો વિના માનસરોવરની યાત્રા […]

હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ, વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ

નવી દિલ્હી, 11 જૂન 2026 – હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજા હુમલાથી સ્થિતિ વણસી રહી છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા અને ભારતીય નાગરિકોનાં નિધન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન આજે ઓમાનની ખાડીમાં ‘સેટેબેલો’ (Settebello) નામના જહાજ પર […]

ભારતના વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનને ઝાટકી નાખ્યા, જાણો શું કહ્યું?

ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખો અંગે મીડિયાના પ્રશ્નો પર સત્તાવાર પ્રવક્તાએ જવાબ આપ્યો નવી દિલ્હી, 27 મે 2026 – ભારતના વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનને ઝાટકી નાખ્યા છે. ભારતના આ બંને પાડોશી દેશોએ તેમના એક સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો જેને ભારતે મૂળથી ફગાવી દીધો છે. ચીન અને પાકિસ્તાન […]

વડાપ્રધાનની નોર્વે મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદમાં શું થયું? જુઓ Video

રિવોઈ ન્યૂઝ, 19 મે, 2026 – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ પાંચ દેશની સત્તાવાર મુલાકાતે છે. એ દરમિયાન ગઈકાલે સોમવારે તેઓ નોર્વેમાં હતા. જ્યાં તેમની હાજરીમાં ભારત-નોર્વે વચ્ચે વિવિધ સમજૂતી ઉપર હસ્તાક્ષર પણ થયા હતા. જોકે તેમની આ મુલાકાત દરમિયાન એક એવી ઘટના બની જે આજે આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. પીએમ મોદીની મુલાકાત અને […]

અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભીષણ જંગ હાલ પૂરતો થંભી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) ની જાહેરાત કરી છે, જેના પર તેહરાને પણ પોતાની સંમતિ આપી દીધી છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમનું પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોએ સ્વાગત […]

6 ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર થયા : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથેના સતત સંપર્કને કારણે અત્યાર સુધીમાં 6 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પસાર કરી ચૂક્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજોની અવરજવર માટે કોઈ ટોલ ચૂકવવામાં આવ્યો નથી અને બાકીના જહાજોની સલામતી માટે રાજદ્વારી વાતચીત ચાલુ છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું […]

વિદેશમાં ભારતીય શ્રમિકોની સ્થિતિ ચિંતાજનક: 5 વર્ષમાં 37,000 થી વધુના મોત

નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશી ધરતી પર પરસેવો પાડીને દેશમાં હૂંડિયામણ મોકલતા ભારતીય કામદારોની સુરક્ષાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં દરરોજ સરેરાશ 20 થી વધુ ભારતીય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કુલ મોતના 86 ટકાથી વધુ કિસ્સાઓ માત્ર ખાડી […]

ભારત સરકાર દ્વારા ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર, હેલ્પલાઇન નંબરો જાહેર

નવી દિલ્હી, 4 માર્ચ, 2026: Government of India announces helpline numbers અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ ચાર-પાંચ અઠવાડિયા ઈરાન વિરુદ્ધ કાર્યવાહી ચાલી શકે છે તેવું નિવેદન કર્યું છે તેને પગલે યુદ્ધ લાંબું ચાલવાની સંભાવના વધી છે. એ સંજોગોમાં ઈરાન સહિત મધ્ય પૂર્વના દેશોમાં અટવાયેલા ભારતીયોને લાવવા ભારત સરકાર ચિંતિત છે. એ જ રીતે ભારતમાં રહેલા […]

મૃત્યુદંડની સજા પછી બાંગ્લાદેશે કહ્યું શેખ હસીનાને સોંપી દો, ભારતે કહ્યું…

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ નવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને સોંપી દેવા ભારત સમક્ષ માગણી કરી છે. જોકે તેના જવાબમાં ભારતે સંતુલિત જવાબ આપ્યો છે. બાંગ્લાદેશમાં ગયા વર્ષે હિંસક દેખાવો બાદ […]

માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ, છોડાવવા માટે વિદેશ મંત્રાલય સક્રિય

ભારતીય નાગરિકોનું અપરહરણ થયું હોવાની વાતને વિદેશ મંત્રાલયે આપી જાણકારી ઘટના છ નવેમ્બરની હોવાની હોવાનું ભારતીય દૂતાવાસે જણાવ્યું આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ થયું હોવાનું જાણવા મળે છે. વિદેશ મંત્રાલય દ્વારા આજે સોમવારે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, માલીના બોકારોસ્થિત ભારતીય દૂતાવાસ આ ભારતીયોને છોડાવીને સલામત રીતે પરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code