1. Home
  2. Tag "mirabai chanu"

ઓલિમ્પિયન મીરાબાઈ ચાનુની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ – કહ્યું ‘મારા મણીપુરને બચાવી લો’

ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે મે મહિનાથી શરુ થયેલો હિંસાનો દોર હાલ પણ જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મણિપુરની સ્થિતિને લઈને ચિંતા જતાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મીરાબાઈ ચાનુએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરી છે. તેમણે મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત […]

મીરાબાઈ ચાનુએ ફરી રચ્યો ઈતિહાસ- વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

મીરાબાઈ ચાનુએ ફરી રચ્યો ઈતિહાસ વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે પ્રગતિ કરતો દેશ બની રહ્યો છે, રમતગમત ક્ષએત્રની જો વાત કરવામાં આવે તો ભારતમાંથી અનેક ખેલાડીઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે તેમાનું એક નામ છે મીરા બાઈ ચાનુ, જેણે ફરી એક વખત ભારતને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે […]

સારા સમાચાર : ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનુ પર બનશે ફિલ્મ,એક્ટ્રેસની તલાશ જારી

ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનુ પર બનશે ફિલ્મ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું ફિલ્મ માટે હિરોઈનની તલાશ જારી મુંબઈ :ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર આજે દરેક દેશવાસીને ગર્વ છે. જોકે મોટાભાગના ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ મીરાબાઈ ચાનુએ દેશને ગૌરવ અપાવ્યું છે.એવામાં હવે દેશવાસીઓ મીરાબાઈના જીવનને વધુ […]

ટોક્યો ઓલિમ્પિકઃ સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈને કાનમાં પહેરેલી આ વસ્તુ આપે છે પ્રેરણા

દિલ્હીઃ ઓલિમ્પિકમાં વેટલિફ્ટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારી મણિપુરની મીરાબાઈ જ્યારે ભારત આવી ત્યારે તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે, વર્ષ 2016માં રિયો ઓલિમ્પિકમાં મળેલી નિષ્ફળતાથી મીરાબાઈ હતાશ થઈ ગઈ હતી. પરિવારજનો અને ફેડરેશનના આગેવાનોના સહયોગથી મીરાબાઈએ ફરીથી ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ […]

टोक्यो ओलंपिक : पहले ही दिन भारत का खाता खुला, मीराबाई चानू ने भारोत्तोलन में रजत जीत रचा इतिहास

टोक्यो, 24 जुलाई। टोक्यो ओलंपिक खेलों में पदक स्पर्धाओं के पहले ही दिन भारत का खाता खुल गया, जब महिला भारोत्तोलक मीराबाई सैखोम चानू ने 49 किलोग्राम भार वर्ग में रजत पदक जीतकर भारतीय खेलों के इतिहास में नए अध्याय का सृजन कर दिया। Could not have asked for a happier start to @Tokyo2020! India is […]

વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂને કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપમાં 49 કિલોગ્રામ વર્ગમાં મળ્યો ગોલ્ડ મેડલ

આપિયા: ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનૂને કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના પહેલા દિવસે મંગળવારે ગોલ્ડ મેડળ મેળવવામાં સફળતા મળી છે. ભારતે મંગળવારે કુલ આઠ સુવર્ણ, ત્રણ રજત અને બે કાંસ્ય સહીત 13 મેડલ પોતાને નામ કર્યા છે. ચાનૂએ ઓલિમ્પિક ક્વાલિફાઈ ઈવેન્ટના મહિલા 49 કિલોગ્રામ વર્ગમાં કુલ 191 કિલોગ્રામ (84+107) વેઈટ લિફ્ટ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. અહીંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code