1. Home
  2. Tag "mishan mangal"

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલે’ ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ બનાવ્યો

 બૉલિવૂડમાં એકેશન એક્ટર અને કૉમેડી એક્ટરની ઈમેજ બનાવનારા અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલે’ બોક્સ ઑફિસ પર પોતાનો ડંકો વગાડ્યો છે,15 ઓગસ્ટના રોજ ભારતમાં આ રિલીઝ થઈ હતી જેણે આજ સુધી 187 કરોડથી પણ વધુની કમાણી કરી છે એક રિપોર્ટ્સ મુજબ જગન શક્તિના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મનું બજેટ 32 કરોડ હતું,આ ફિલ્મે હવે દેશની બહાર […]

અક્ષયની “મિશન મંગલે” રેકોર્ડ તોડ્યો તો જ્હોનની “બાટલા હાઉસ” ની પણ ધૂમ કમાણી

અક્ષય કુમારની ‘મિશન મંગલે’ સાત દિવસમાં જ અક્ષય કુમારની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે,’મિશન મંગલે’ સાત દિવસમાં જૉલી ‘એલએલબી-2’ના રેકોર્ડને પાછળ પાડીને તેનાથી પણ વધુ કમાણી કરી ચુકી છે, ત્યારે જ્હોન અબ્રાહમની ‘બાટલા હાઉસ’નું કલેક્શન પણ ખુબ સારુ રહ્યું છે આ બન્ને ફિલ્મોએ દર્શકોને આકર્ષિત કર્યા છે, પણ જો […]

અક્ષય કુમારની મિશન મંગલની શરુઆત રહી બમ્પરઃ પહેલા દિવસે 29 કરડોની કમાણી

શુક્રવાર સ્વતંત્રતા દિવસે અને રક્ષાબંધનના પવિત્ર ઉત્સવે અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઈ હતી,આ ફિલ્મએ બમ્પર ઓપનિંગ મેળવ્યું છે ,અક્ષયની આ ફિલ્મે પ્રથમ દિવસે જ  29.16 કરોડની કમાણી સાથે સૂપર કમાણી કરી હતી આ ફિલ્મ વિશે પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી શકશે તેવુ એક અનુમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code