1. Home
  2. Tag "missing"

દેશમાં 2019 થી 2021 સુધીમાં 13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ,MP ટોચ પર

ભોપાલ:2019 અને 2021 વચ્ચેના ત્રણ વર્ષમાં દેશમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. તેમાંથી મોટાભાગના મધ્યપ્રદેશના હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળ આ મામલે બીજા સ્થાને છે, જ્યાં આ બે વર્ષમાં સૌથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 2019 અને 2021 […]

લો બોલો, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધા બાદ બે પાકિસ્તાની બોક્સર ભેદી સંજોગોમાં ગુમ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં મૂળ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરે છે એટલું જ નહીં પાકિસ્તાની નાગરિકોમાં પણ ઈંગ્લેન્ડમાં જઈને વસવાટ કરવાનો ભારે ક્રેઝ છે. દરમિયાન તાજેતરમાં ઈંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થમાં ભાગ લેવા ગયેલા બે પાકિસ્તાની બોક્સરો ભેદી સંજોગોમાં ગુમ થતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બીજી પાકિસ્તાની તંત્ર અને ઈંગ્લેન્ડની પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં […]

હિમાચલના લમખાગા પાસ પાસે 11 ટ્રેકર્સ થયા લાપત્તા, ITBP શોધખોળ કરશે

પ્રતિકૂળ હવામાનને કારણે 11 ટ્રેકર્સ થયા લાપત્તા ITBPએ શોધખોળ હાથ ધરી આ ટીમમાં આઠ સભ્યો, એક રસોઇયા અને બે માર્ગદર્શક છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં ટ્રેકિંગ પર ગયેલા કુલ 11 લોકો લાપતા છે. લમખાગા પાસ નજીકમાં આ ટીમ ગુમ થયાની માહિતી છે. આ ટ્રેકિંગ ટીમ લમખાગા પાસ માટે ટ્રેકિંગ માટે ગઇ હતી, પરંતુ […]

નોઈડા પોલીસને એક પોપટે કરી દોડતી, 5 મહિના પહેલા ગુમ થયેલા પોપટનો હજુ નથી લાગ્યો પત્તો

દિલ્હીઃ નોઈડામાં રહેતી એક મહિલાએ પોલીસને પોતાનો પોપટ ખોવાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પાંચ મહિના બાદ પણ પોલીસ તેને શોધી શકી નથી. હવે મહિલાએ ફરીથી ફરિયાદ કરી છે. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે, તે પોપટને શોધી રહી છે. પીડિત મહિલા અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નોઈડાના […]

દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ભારતમાં શોધખોળ કરશે અમેરિકા

અમેરિકાનો રક્ષા વિભાગ દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા તેના સૈનિકોના અવશેષો શોધશે જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યો છે NFSU DPAA તેમના મિશનમાં વૈજ્ઞાનિક રૂપથી મદદરૂપ થશે નવી દિલ્હી: અમેરિકાના રક્ષા વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ભારતમાં ગુમ થયેલા પોતાના 400થી વધુ સૈનિકોના […]

PNB કૌભાંડનો આરોપી મેહૂલ ચોકસી રવિવારથી લાપતા, પોલીસે શોધખોળ શરૂ કરી

પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય આરોપી મેહુલ ચોકસી લાપતા એન્ટિગા પોલીસે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છેલ્લે તે રવિવારે જોવા મળ્યો હતો નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય કૌંભાડી અને ભાગેડુ વેપારી મેહુલ ચોકસી લાપતા થયો છે. એન્ટિગા અને બારબુડામાં મેહુલ ચોક્સી લાપતા થયો છે અને પોલીસ તેની શોધખોળ શરૂ કરી દીધી છે. […]

ઈન્ડોનેશિયાથી પ્રવાસીઓ સાથે ઉડાન ભર્યા બાદ ગુમ થયેલા વિમાનની જળસમાધિ

દિલ્હીઃ ઈન્ડોનેશિયાના એરપોર્ટ પરથી 60થી વધારે પ્રવાસીઓ સાથે ઉડાન ભરનાર બોઈંગ વિમાન ક્રેશ થઈને દરિયામાં ખાબક્યુ હતુ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા દરિયામાંથી મળી આવ્યો છે. તેમજ વિમાનના બ્લેક બોક્સને પણ લોકેટ કરવામાં આવ્યું છે. બ્લેક બોક્સની મદદથી વિમાન દુર્ઘટનાનું ભોગ કેવી રીતે બન્યુ તેની જાણકારી મેળવી શકાશે. ઈન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી […]

ઈન્ડોનેશિયાથી મુસાફરો સાથે ઉડાન ભરનારુ વિમાન ભેદી સંજોગોમાં થયું ગુમ

દિલ્હીઃ ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી 50 મુસાફરો સાથે ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન ગુમ થયું હોવાનું જાણવા મળે છે. વિમાને ઉડાન ભર્યાના 4 જ મિનિટમાં તેનો સંપર્ક કપાયો હતો. ગાયબ થતા પહેલા વિમાન 10 હજાર ફુટની હાઈટ ગુમાવી હતી. ત્યાર બાદ વિમાન રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ઈન્ડોનેશિયાથી ઉડાન ભરનાર એક વિનામ ગણતરીની […]

જામનગરમાં કસ્ટમ વિભાગની ઓફિસમાંથી રૂ. એક કરોડથી વધુનું સોનું થયું ગાયબ !

અમદાવાદઃ જામનગરમાં કસ્ટમ વિભાગની ઓફિસમાંથી રૂ. એક કરોડથી વધુની કિંમતનું સોનુ ગાયબ થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તપાસ આરંભી છે. આ પ્રકરણમાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગનું સોનું જામનગર કસ્ટમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code