1. Home
  2. Tag "Mobile phones"

મતદાન બુથ પર મોબાઈલફોન લઈ જવા પર પ્રતિબંધ, ઓળખ માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય રહેશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં આવતીકાલ તા. 5 મી ડિસેમ્બરને સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન […]

AMC સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના વિદ્યાર્થીઓને ભણવા માટે અપાશે મોબાઈલ ફોન

અમદાવાદ:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાઓને હવે આધૂનિક બનાવવામાં આવી રહી છે. જેમાં શાળાઓમાં રંગરોગાન, શાળાના મેદાનમાં સ્પોર્ટસ એક્ટિવિટી માટેના સાધનો, શાળાઓના બાળકો માટે કોમ્પ્યુટર, લેબ અને ખાનગી શાળાઓને ટક્કર મારે એવી શાળાઓ બનાવવામાં આવી રહી છે. તેથી હવે સ્કુલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે શાળાના વિદ્યાર્થીઓને […]

મોબાઇલ ફોનની નિકાસમાં વૃદ્વિ, જૂન ક્વાર્ટરમાં 4300 કરોડ રૂપિયાના ફોનની નિકાસ થઇ

નિકાસમાં પણ ભારતની આગેકૂચ જૂન ક્વાર્ટરમાં મોબાઇલ ફોનની નિકાસ 4300 કરોડ રૂપિયાએ પહોંચી ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ 1300 કરોડ રૂપિયા હતી નવી દિલ્હી: ભારત હવે નિકાસની દૃષ્ટિએ પણ આગેકૂચ કરી રહ્યું છે. ભારતમાં એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ ત્રણ ગણી વધીને 43000 કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે, જે આ […]

બોલીવુડ ડ્રગ્સ કેસ: મોબાઈલ, લેપટોપ સહિતની વસ્તુઓની ગાંધીનગર એફએસએલમાં થશે તપાસ

અમદાવાદઃ મુંબઈમાં બોલીવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટીક કન્ટોલ બ્યુરો (એનસીબી) તપાસ કરી રહી છે. ત્યારે એનબીએ તપાસમાં ગાંધીનગર ફોરેન્સિક લેબની મદદ લીધી હોવાનું જાણવા મળે છે. મુંબઈ એનસીબી દ્વારા ફિલ્મ કલાકારોના મોબાઈલ ફોન અને લેપટોપ સહિત 85 જેટલા સાધનો તપાસ અર્થે મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. એફએસએલ દ્વારા આ મોબાઈલ ફોન અને લેપટોપમાંથી ડેટા રિકવર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code