વ્યાયમ શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારોની 25માં દિવસે લડત યથાવત
રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી વ્યાયમ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છેઃ શિક્ષણમંત્રી ગાંધીનગરમાં ધરણા કરતા ઉમેદવારોની પોલીસે કરી અટકાયત ગાંધીનગરઃ રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન કરાતા શારીરિક શિક્ષણના ડિગ્રીધારી ઉમેદવારો છેલ્લા 25 દિવસથી સરકાર સામે ગાંધીચિન્ધ્યા માર્ગે લડત કરી રહ્યા છે. દરમિયાન ધરણા કરી રહેલા ઉમેદવારોને પોલીસે અટકાયત કરી હતી. […]