1. Home
  2. Tag "MP Raghav Chadha"

આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાથી નારાજ, રાજ્યસભામાં તેમનું કદ ઘટાડી દીધું

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026: Raghav Chadha રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે સાંસદ અશોક મિત્તલ પક્ષના ઉપનેતા હશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને જણાવ્યું છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પક્ષના નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. […]

સાંસદ રાઘવ ચઢ્ઢાને કોર્ટે આપ્યો મોટો ઝટકો,ખાલી કરવો પડશે સરકારી બંગલો

દિલ્હી: રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાઘવ ચઢ્ઢાને તેમનો ટાઇપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્યસભા સચિવાલયની નોટિસમાં સુધારો કરતા સાંસદ રાઘવ ચઢ્ઢા પાસેથી બંગલો ખાલી કરાવવાની પ્રક્રિયા પરનો સ્ટે હટાવી લીધો છે. ચાલો જાણીએ શું છે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code