1. Home
  2. Tag "mp"

ભોપાલઃ પતિની લાશ લઈને પરિણીતા અને તેનો પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પત્નીએ પોતાના પ્રેમીની સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હતી. એટલું જ નહીં મૃતદેહને કારની ડેકીમાં નાખીને તેના નિકાલ માટે આખો દિવસ ફર્યાં હતા. જો કે, પોલીસના ડરથી બંને જણા મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. તેમજ પતિની હત્યા કરીને લાશ ડેકીમાં પડી હોવાનું જણાવતા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીઓ પણ […]

યમુના એક્સપ્રેસ ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ ચાર પોલીસ કર્મચારી સહિત પાંચના મોત

અકસ્માતમાં બે વ્યક્તિઓને થઈ ગંભીર ઈજા મધ્યપ્રદેશની પોલીસની ટીમ તપાસ અર્થે હરિયાણા જતી હતી પોલીસ કર્મચારીઓના મોતને પગલે પોલીસ તંત્રમાં શોક ફેલાયો દિલ્હીઃ મથુરા જનપદમાં યમુના એક્સપ્રેસ ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના ચાર પોલીસ કર્મચારી સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાં છે. યમુના એક્સપ્રેસના માઈલ સ્ટોન 80 ઉપર પુલ ઉપર પૂરઝડપે […]

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ધમકી ભર્યા મેલ મોકલવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેલ પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યો હતો. આ અંગે ગૂગલ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન ગૂગલે જણાવ્યું કે જે ઈમેલથી ધમકી આપવામાં આવી હતી તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું જાણવા મળી રહ્યું છે.. ગૂગલે અમને જણાવ્યું કે અમારી પાસે કેટલાક EMEI અને વૈકલ્પિક ઈમેલ છે અને […]

ગુજરાતમાં શિક્ષણના સ્તરને લઈને ભાજપના જ સાંસદે કર્યું ચોંકાવનારુ નિવેદન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર કથળ્યાના દાવા સાથે કોંગ્રેસ દ્વારા શિક્ષણના ખાનગીકરણ અંગે આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે ભાજપના સાંસદે જ રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યાનું કહેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લાના જીતગઢમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના […]

વાંચો ધરતીથી 3000 ફૂટ નીચે વસેલા આ રહસ્યમયી ગામ વિશે, અહીંયા કોરોનાનો એક પણ કેસ નથી

વાંચો ધરતથી 3000 ફીટ નેચલા આ રહસ્યમયી ગામ વિશે પાતાળના આ વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નથી અહીંયા સૂર્યપ્રકાશ પણ પડતો નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કેટલાક એવા અજીબો ગરીબ અને રહસ્યમય ગામો છે જેના વિશે વાંચવાનું અને સાંભળવાનું હંમેશા રસપ્રદ લાગે. મધ્યપ્રદેશના છિંદવાડા જીલ્લામાં એક એવું રહસ્યમયી ગામ છે જ્યાં સુરજની કિરણો કે કોરના […]

હવામાન ખાતા સામે ખોટા અનુમાન લગાવવાનો એમપીના ખેડૂત નેતાઓનો આરોપઃ જઈ શકે છે કાર્ટ

હવામાન ખાતા સામે કેસ કરવાનો વિચાર ખેડૂતોએ ખોટી આગાહી કરવાનો લગાવ્યો આરોપ   ભોપાલઃ- મધ્યપ્રદેશના માલવા પ્રદેશના ખેડૂત નેતાઓએ ભારતીય હવામાન વિભાગ પર ખોટી આગાહી જારી કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે વિભાગના ખોટા દાવાઓને કારણે તેમને હાલના સમયના પાકમાં ના ઉત્પાદનમાંઘણું  નુકસાન થયું છે. તેઓ આ મામલે કોર્ટ કેસ દાખલ કરવાનું […]

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધ્યું – 7 કેસોની પૃષ્ટિ સહીત 2ના મોત

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના 7 કેસ 2 દર્દીઓ મોતને ભેંટ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ હવે કોરોનાના નવા વ્સરુપનો ભય વધી રહ્યો છે, જેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કે જેને નિષ્ણાંતો દ્રારા ખૂબ જ ઘાતક ગણાવાયો છે, તેના કેસ હવે દેશમાં વધતા જતા જોવા મળી રહ્યા છે,દેશના રાજ્ય મધ્ય પ્રદેશમાં આ પ્રકારે હવે કહેર ફેલાવ્યો […]

ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી દેશના આ રાજ્યમાં નોઁધાયો પ્રથમ મૃ્ત્યુ કેસ

મધ્ય પ્રદેશમાં ડેલ્ટા વેરિએન્ટથી દર્દીનું મોત દેશમાં ડેલ્ટા પ્લસથી આ પ્રથમ મોતનો કેસ નોંધાયો   દિલ્હીઃ- સમગ્ર  વિશ્વમાં કોરોના મહામારીએ વિનાશ સર્જ્યો છે, હવે કોરોનાના નવા સ્વરુપોને લઈને ચિંતા વધી રહી છે,ત્યારે ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 40 થી વધુ કેસો સામે આવ્યા છે,ત્ ભારતમાં ડેલ્ટા પ્લસથી પ્રથમ મોત થવાની ઘટના સામે આવી છે. મળતી […]

રસીકરણના ઝુંબેશમાં ટોચ પર રહ્યું મધ્યપ્રદેશ  – એક જ દિવસમાં 15 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી

વિતેલા દિવસે રસીકરણમાં જોવા મળ્યો વેગ એક જ દિવસમાં 85 લાખ લોકોએ લીધી વેક્સિન મધ્યપ્રદેશ રાજ્ય પ્રથમ સ્થાને મધ્ય પ્રદેશમાં એક જ દિવસમાં 15 લાખ ડોઝ અપાયા   ભોપાલઃ- કોરોના મહામારી સામે હથિયાર સાબિત થઈ રહેલી વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનતી જોવા મળે રહી છે, સમગ્ર દેશભરમાં સોમવારના દિવસથી રસીકરણના ત્રીજા તબક્કાનો આરંભ થયો હતો જેના […]

રાજકોટ યાર્ડમાં સિમલાથી ફલાવર, બેંગ્લોરથી ટમેટા અને એમપીથી મરચાની આવક શરૂ

રાજકોટઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઊ ગઈ છે. ત્યારે ખેડૂતો વાવણીના કાર્યમાં વ્યસ્ત બનતા સ્થાનિક ગ્રામ્ય આવકોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સ્થાનિક આવકો ઘટવા લાગી છે અને ચોમાસાના પ્રારંભે ધીમીગતિએ આંતરરાજ્ય આવકો શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં સિમલાથી ફલાવર અને બેંગ્લોર તેમજ નાસિકથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code