1. Home
  2. Tag "mukhtar abbas naqvi"

PFI આતંકવાદી સંગઠન અલકાયદાના પડછાયાની જેમ કામ કરતું હતું : મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હીઃ દેશના 8 રાજ્યોમાં PFIના સ્થળો ઉપર મંગળવારે ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાને લઈને બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, PFI અલકાયદાના પડછાયા તરીકે કામ કરે છે. તેઓ દેશના દુશ્મનો છે. તેમની સામે પગલાં લેવા જોઈએ. NIAને અગાઉના દરોડામાં મળેલી લીડના આધારે, મંગળવારે 8 રાજ્યોમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં હતા. […]

વધતી વસ્તી દેશ માટે સ્મસ્યારૂપ: મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હીઃ દેશમાં વધતી વસ્તી મુદ્દે રાજકારણ તેજ થયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, વધતી જતી વસ્તીને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે અને વધતી વસતી સમગ્ર દેશ માટે સમસ્યા છે. તેમના આ નિવેદનને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે કહ્યું […]

મુખ્તાર અબ્બાસ નકવીને બીજેપી સોંપી શકે છે મોટી જવાબદારી-રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચા એ જોર પકડ્યું

મુખ્તાર નકવીનું રાજીનામુ  રાજીનામા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ બનવાની ચર્ચાઓ શુ ખરેખર બીજેપી તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી રહ્યા છે? દિલ્હી- કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ  વિતેલા દિવસને બુધવારનાન રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલા નકવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ખાસ મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્તાર […]

આ વર્ષે લગભગ 80 હજાર ભારતીયો હજ પર જશે, 5000થી વધુ મહિલાઓને મેહરમ વગર મળશે પરવાનગી

ભારતમાંથી 80 હજાર ભારતીયો હજ પર જશે 5000થી વધુ મહિલાઓને મેહરમ વગર મળશે પરવાનગી 90 હજારથી વધુ આવેદન મળ્યા 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર પ્રતિબંધ દિલ્હી:સાઉદી અરેબિયામાં દર વર્ષે યોજાતી હજ માટે વિશ્વભરમાંથી લાખો મુસ્લિમો પહોંચે છે.છેલ્લા 2 વર્ષથી કોરોનાવાયરસ સંક્રમણને લઈને ઘણા નિયંત્રણો હતા.આ સાથે હવે સાઉદી અરેબિયાએ હજ યાત્રા પરથી કેટલાક પ્રતિબંધો […]

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]

પ્રમોશન: રાજ્યસભામાં ગૃહના ઉપનેતા તરીકે મુખ્તાર અબ્બાસ નકવીની નિયુક્તિ

રાજ્યસભામાં ગૃહના ઉપનેતાની કરાઇ નિમણૂંક મુખ્તાર અબ્બાસ નકવીની ઉપનેતા તરીકે કરાઇ નિમણૂંક સંસદીય રાજનીતિમાં મળ્યું પ્રમોશન નવી દિલ્હી: રાજ્યસભામાં હવે કેન્દ્રીય મંત્રી મુખ્તરા અબ્બાસ નક્વીને ઉપનેતાની જવાબદારી સોંપાઇ છે. પાર્ટીએ સોમવારે આ જાણકારી આપી છે. સંસદીય રાજનીતિમાં મુખ્તરા અબ્બાસ નકવી બહોળો અનુભવ ધરાવે છે. તે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code