1. Home
  2. Tag "MUMBAI"

મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટનો આદેશ, ફટાકડા ફોડવાનો નક્કી કરાયો સમય, આ કાર્યો પર લાગ્યા પ્રતિબંઘ

મુંબઈઃ દિવાળીના પર્વ પહેલા જ દેશના મોટા શહેરો જેવા કે દિલ્હી મુંબઈમાં પ્રદુષણનું લેવલ સતત વઘતું જઈ રહ્યપં છે ત્યારે દેશની આર્થિક રાજઘાની ગણાતા મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટ એ આદેશ જારી કરીને કેટલીક પાબંઘિો લગાવી છે તો દિવાળઈમાં ફટાકડા ફોડવાનો સમય પણ મર્યાદિત કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબી હાઈકોર્ટે ફટાકડા ફોડવા માટે સમય […]

વર્લ્ડ કપઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ માં આતિશબાજી ન કરવાનો BCCI એ લીધો નિર્ણય , આ છે કારણ

મુંબઈઃ  તાજેતરમાં દેશભરના શહેરોમાં પ્રદુણષનું સ્તર જાણે વઘતુ જોવા મળી રહ્યું છએ આવી સ્થિતિમાં હવે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચોમાં દર્શકો વર્લ્ડ કપ મેચ દરમિયાન અને બાદ જે આતશબાજી ની મજા માણતા હતા તે હવે  મજા માણી શકશે નહીં. પ્રાપ્ત વિગત અનુસાર સતત બગડતી હવાની ગુણવત્તા વચ્ચે, બીસીસીઆઈએ તાજેતરમાં બંને શહેરોમાં ફટાકડાનો ઉપયોગ ન કરવાની […]

60 વર્ષ સુધી મુંબઈની સડકો પર રાજ કર્યું,હવે આ કાળી-પીળી ટેક્સીઓ નહીં જોવા મળે,જાણો શું છે આ પાછળનું કારણ

મુંબઈ: કહેવાય છે કે બદલાતા સમયની સાથે ટેક્નોલોજીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. હવે દરેક શહેરમાં કેબ વધુ પ્રચલિત થઈ ગઈ છે. જો તમારે ક્યાંય જવું હોય તો ઓનલાઈન કેબ ઉપલબ્ધ છે, માત્ર થોડી ઔપચારિકતા છે અને લોકો આનંદદાયક પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. તે જ સમયે, છેલ્લા ઘણા દાયકાઓથી, એક કે બે નહીં પરંતુ […]

દિલ્હી-નોઈડાની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં,મુંબઈમાં પણ ખરાબ હાલત

દિલ્હી: દિવાળી પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં હવા ઝેરી બનવા લાગી છે. રાજધાની દિલ્હીની સાથે હરિયાણા, ફરીદાબાદ, ગુરુગ્રામ, નોઈડા અને મુંબઈમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે. SAFAR એ દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 306 નો રેકોર્ડ કર્યો છે. એટલે કે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. તે જ સમયે, […]

કેનેડાએ મુંબઈમાં વિઝા અને કોન્સ્યુલર એક્સેસ કર્યું બંધ

મુંબઈઃ- કેનેડાએ ભારતને લઈને સખ્ત વલણ અપનાવી રહ્યું છે, મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધું છે,છેલ્લા મહિનાથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. આ શ્રેણીમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા […]

મુખ્યમંત્રી આજે મુંબઈમાં ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપનમાં સહભાગી થશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ  આજે ગુરુવાર, તા. 19 ઓક્ટોબરે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા મુંબઈ જશે. ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલય દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 17મી ઓક્ટોબરે થયો હતો. અને તેનો આજે સમાપન સમારોહ યોજાવાનો હોવાથી આમંત્રણને માન આપીને મુખ્યમંત્રી મુંબઈ જશે. મુખ્યમંત્રી […]

દિલ્હી બાદ હવે મુંબઈની આબોહવા થઈ ખરાબ,જાણો અહીં શું છે એર ક્વોલિટી ઈન્ડેક્સ

મુંબઈ: મુંબઈમાંથી ચોમાસું જતાંની સાથે જ અને હળવા વરસાદ પછી હવાની ગુણવત્તામાં ઘટાડો થવા લાગ્યો છે. પવનની ગતિના અભાવે નાના કણો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે જેના કારણે સવારે ધુમ્મસ જોવા મળે છે. દિલ્હીની સાથે હવે મુંબઈની હવા પણ પ્રદૂષિત થવા લાગી છે.બુધવાર એટલે કે 18 ઓક્ટોબરના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) વિસ્તારમાં […]

મુંબઈઃ G-20 બાદ હવે ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠકનું આયોજન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં G-20 સભ્યોની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કર્યા પછી, ભારત હવે મુંબઈમાં 141મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) બેઠકનું આયોજન કરશે. 141મું IOC સત્ર 15 થી 17 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં આયોજિત કરવામાં આવશે. IOC સત્ર પહેલા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 12, 13 અને 14 ઓક્ટોબરે થશે.આ માટે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ […]

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024: મુંબઈમાં ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈ ખાતે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ L&Tના ચેરમેન શ્રી એસ. એન. સુબ્રહ્મણ્યન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન L&Tના ચેરમેને ગૃપ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઉત્પાદનમાં અજોડ […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોનું આયોજન

અમદાવાદઃ જાન્યુઆરી-2024માં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત આગામી તા. 11મી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code