1. Home
  2. Tag "MUMBAI"

IPL 2022: વિવિધ ટીમોની સારા વિકેટકિપર બેસ્ટમેન ઉપર નજર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. જોકે, આ પહેલા IPL 2022 માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાવાની છે. આ મેગા ઓક્શન પહેલા 10 ટીમમાં 33 ખેલાડીઓ રિટેઈન અને ડ્રાફ્ટ તરીકે જોડાયા છે, પરંતુ બાકીના ખેલાડીઓને મેગા ઓક્શનમાં ખરીદવામાં આવશે. જો કે, […]

મુંબઈઃ કોરોના રસીના બોગસ સર્ટીફિકેટ બનાવવાના રેકેટનો પ્રર્દાફાશ, બેની ધરપકડ

મુંબઈઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ અનેક વ્યવસાય સ્થળો ઉપર લોકોને રસીકરણ સર્ટીફિકેટ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જેનો કેટલાક ભેજાબાજો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. મુંબઈમાં કોરોના રસીકરણના નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લેવામાં આવ્યાં […]

મુંબઈમાં ભારતીય નોસેનાના યુદ્ધ જહાજ INS રણવીરમાં બ્લાસ્ટની ઘટના- 3 જવાનના મોત,અનેક ઘાયલ

મુંબઈ આઈએનએસ રણવીર જહાજમાં થયો બ્લાસ્ટ સેનાના 3 જવાનો શહીદ મુંબઈઃ- વિતેલી રાતે મંગળવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ઈન્ડિયન નેવલ વોરશિપ રણવીર પર બ્લાસ્ટની ઘટના બની હતી ,આ વિસ્ફોટમાં ત્રણ નોસેનાના કર્મચારીઓના મોત થયા હતા. ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈ નેવલ ડોકયાર્ડમાં એક દુખદ ઘટનામાં, INS રણવીરની આંતરિક ચેમ્બરમાં વિસ્ફોટ થયો હતો, […]

કોરોના સંકટઃ દેશના 11 પૈકી 7 શહેરમાં 50 ટકા પ્રજા માસ્ક પહેરવાનું ટાળે છે, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર, વિવિધ રાજ્ય સરકારો અને તબીબો પ્રજાને માસ્ક પહેરવાની સાથે સામાજીક અંતર જાળવવા વિનંતી કરી રહી છે. દરમિયાન દેશના 11 શહેરમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં મુંબઈમાં સૌથી વધારે 78 ટકા લોકો માસ્ક પહેરતા હોવાનું સામે આવ્યું છે. આમ મહાનગર મુંબઈની જનતા માસ્ક […]

મુંબઈની યુવતીના પ્રેમમાં પાગલ પાકિસ્તાન યુવાન ઘુસણખોરી કરતા ઝડપાયો

દિલ્હીઃ ભારતની સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની યુવાનને બીએસએફના જવાનોએ ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં પાકિસ્તાની યુવાન મહંમદ અહમરને મુંબઈની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેને પામવા માટે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ધુસવાનો પ્રયાસ કરતો હોવાનું ખુલ્યું છે. બીજી તરફ મુંબઈની યુવતીએ પાકિસ્તાન સાથે મિત્રતા છે પરંતુ પ્રેમ સંબંધને લઈને ગંભીર […]

મુંબઈમાં ફરીથી લોકડાઉનના ભણકારા વચ્ચે પરપ્રાંતિય શ્રમજીવીઓની હિજરત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન આપવામાં આવતા અનેક પરપ્રાંતિય શ્રમજીવીઓ ફસાયાં હતા. તેમજ તેમને ભારે હાલાકોની સામનો કરવો પડ્યો હતો. જો કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા તેમને પરત ઘરે મોકલી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. હાલ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મોટી સંખ્યામાં પોઝિટિવ […]

મુંબઇમાં કોવિડનો કહેર, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વર્ગો રહેશે બંધ

મુંબઇમાં કોવિડના કેસ વધતા લેવાયો અગત્યનો નિર્ણય ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના ઑફલાઇન વર્ગો રહેશે બંધ જો કે ઓનલાઇન વર્ગો ચાલુ રહેશે મુંબઇ: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટે પગપેસારો કર્યો છે ત્યારે ફરીથી કેસ સતત વધી રહ્યા છે ત્યારે મુંબઇમાં શાળાઓ અંગે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇમાં ધોરણ 1 થી 8 ના […]

ઓમિક્રોનના ખતરા વચ્ચે BMCનો મોટો નિર્ણય,મુંબઈમાં ધોરણ 1 થી 8 ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ

મુંબઈમાં ધોરણ 1 થી 8 ની શાળાઓ બંધ શાળાઓ 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ ઓમિક્રોનના ખતરા વચ્ચે BMCનો નિર્ણય મુંબઈ:ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારા સાથે, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. એક સપ્તાહ પહેલા સુધી દરરોજ કોરોનાના 6 થી 7 હજાર કેસ નોંધાતા હતા જે હવે વધીને 33,750 થઈ ગયા […]

મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં લાગી આગ, કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 8 ગાડી ઘટનાસ્થળે હાજર

મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં આગ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી તકેદારી તરીકે લોકોને સલામત સ્થળે ખસેડાયા નવી દિલ્હી: મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. ગત 7 […]

મુંબઈમાં ખાલિસ્તાની આતંકી હુમલાના પ્રયત્નમાં  – જાહેર સ્થળો પર પોલીસ બંદોબસ્ત વધારાયો

ખાલિસ્તાનીઓ મુંબઈને કરી રહ્યા છે ટાર્ગેટ પોસીલ સુરક્ષામાં વધારો કરાયો પોલીસ કર્મીઓની રજાઓ પણ રદ કરાઈ   મુંબઈઃ- આજે મહાનગરી મુંબઈમાં સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સાથે જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઈ પોલીસે મુખ્ય રેલ્વે સ્ટેશનો અને અન્ય જાહેર સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત બમણો કરી દીધો છે અને ગુપ્તચર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code