1. Home
  2. Tag "MUMBAI"

મહારાષ્ટ્ર સરકાર પર કાવતરું ઘડવાનો આરોપ -પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પુરાવા તરીકે સ્પીકરને રેકોર્ડીંગ ટેપ સોંપવાનો કર્યો દાવો

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકાર પર લાગવ્યો આરોપ સબિત કરીકે રેકોર્ડીંગ ટેપ સ્પીકરને સોંપી   મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરમમાં હાલ ગરમાટો જોવા મળી રહ્યો છે બીજેપી પક્ષ અને શિવસેના પાર્ટી એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહી છે, વિતેલા દિવસે શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના […]

20 વર્ષ બાદ કેશોદનું એરપોર્ટ ધમધમતુ થશે, 12મી માર્ચથી મુંબઈની ફ્લાઈટ્સ ઉડાન ભરશે

જુનાગઢઃ કેશોદ શહેર વર્ષો પહેલા વિમાની સેવાથી જોડાયેલું હતું. પરંતુ કાળક્રમે વિમાની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. આખરે બે દાયકા બાદ સોરઠનું કેશોદ એરપોર્ટ આગામી 12 માર્ચથી પુનઃ ધમધમતુ  થશે. સોરઠ વિસ્તારના અનેક લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે. અને અવાર-નવાર પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે કેશોદ-મુબઈ વચ્ચેની વિમાની સેવાથી સોરઠ પંથકને સારોએવો […]

ઓરપેશન ગંગા – બુખારેસ્ટથી 182 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની 7મી ફ્લાઈટ મુંબઈ આવી પહોંચી

ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીયોની વતન વાપસી આજે સાતમી ફ્લાઈટ મુંબઈ આવી પહોંચી મુંબઈઃ- રશિયાએ યુર્કેન પર હુમલો કર્યો ત્યારથી લઈને આજ સુધી ભારત સરકાર સતત ત્યાં ફસાયેલા ભારતીયોને વતચન પરત લાવી રહી છે.ઓપરરેશન ગંગા હેઠળ અનેક ફ્લાઈટનું સંચાનલ કરીને ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા 182 ભારતીય નાગરિકોને લઈને સાતમી ઓપરેશન ગંગા […]

મુંબઈમાં બર્ડ ફ્લૂનું જોખમ વધ્યું – 15 હજારથી વધુ પક્ષીઓનો  નાશ કરાશે

મુંબઈમાં 300થી વઘુ મરઘી અને બતકનાં મોત બર્ડ ફલૂનો કહેર વધતા 15 હજાર પક્ષીઓને મોતને ઘાટ ઉતારાશે મુંબઈઃ-  મહારાષ્ટ્રમાં ફરી એક વખત બર્ડફ્લૂે દસ્તક આપી છે, મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાોમાં બર્ડફ્લૂની પુષ્ટી થઈ છે જેને લઈને તંત્ર દોડતું થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે થાણે જિલ્લાના શહાપુર તાલુકાના એક ગામના ફાર્મમાં 300થી વધારે મરઘા અને બતકના મોત […]

મુંબઈઃ ગુનાખોરીમાં એક વર્ષમાં 26 ટકાનો વધારો, 64 હજારથી વધારે ગુના નોંધાયાં

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 2021માં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. કોવિડના કારણે આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હોવા છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો નથી. મુંબઈ પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર, 2021માં મુંબઈ શહેરમાં કુલ 64656 ફોજદારી કેસ નોંધાયા હતા. અગાઉ 2020માં કુલ 51068 કેસ નોંધાયા હતા. મુંબઈ પોલીસ કમિશનર […]

શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ફિલ્મી સ્ટાઈલમાં તેમણે કહ્યું હતું કે, તમે ગમે તે કરો, પણ હું ઝૂકીશ નહીં. શિવસેનાના નેતાએ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારને ભાજપ દ્વારા પાડવાના પ્રયાસ કરવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યાં હતા. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે તમને ખબર પડી જશે કે તે સાડા […]

મુંબઈમાં ઈડીની મોટી કાર્યવાહીઃ અનેક સ્થળો ઉપર તપાસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડી દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પારકરના નિવાસસ્થાન ઉપર તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અંડરવર્લ્ડ સાથે જોડાયેલા અનેક સ્થળે મુંબઈમાં મની લૉન્ડ્રિંગ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કેટલાક અંડરવર્લ્ડ ભાગેડૂ અને રાજનેતાઓની પણ તપાસ કરવામાં […]

હિજાબ પહેરવો અનિવાર્ય હોવાનું ક્યાંય નથી લખ્યું: મુંબઈની ઝુમ્મા મસ્જિદના મુફ્તિનો અમનનો સંદેશ

મુંબઈઃ કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો વિવાદના પડઘા દેશના વિવિધ રાજ્યોમાં પડી રહ્યાં છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈની જાણીતી ઝુમ્મા મસ્જિદએ એક સકારાત્મક પહેલ કરી છે. ઝુમ્માની નમાઝ પહેલા અને બાદમાં શાંતિ અને અમન જાળવી રાખવાનો સંદેશ આપ્યો છે. મસ્જિદના મુફતીએ કહ્યું હતું કે, હિજાબ ક્યારે પણ મુદ્દો નથી, હિજાબ પહેરવો અનિવાર્ય છે એવું […]

સૌથી વધુ ટ્રાફીક વાળા વિશ્વના ટોચ 5 શહેરોમાં મુંબઈ – આ મામલે ભારતના 5 શહેરો ટોપ 25મા

વિશ્વાના 5 સૌથી વધુ ટ્રાફિક વાળા શહેરોમાં મુંબઈનો સમાવેશ આ મામલે ટોપ 25માં ભારતના 5 શહેરોનો થયો સમાવેશ દિલ્હીઃ- વિશ્વભરમાં જે રીતે વસ્તીનો વ્યાપ થી રહ્યો છે એ રીતે મોટા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી રહેતી હોય છે વધુ વસ્તી વાળા શહેરોમાં મોટા પ્રમાણમાં ટ્રેફિક જોવા મળે છે ત્યારે  સૌથી વધુ વાહનોની ગીચતા કે ટ્રાફિ […]

આણંદ: વિદેશમાં ભણવા મોકલવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો

વિદેશ ભણવા જતા વિદ્યાર્થી સતર્ક થઈ જાવ છેતરપિંડી કરનારા લોકો પણ છે માર્કેટમાં મુંબઈથી એક ગઠીયાને પોલીસે પકડ્યો આણંદ: આજ કાલ વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હોય છે ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં એક એવો વ્યક્તિ ઝડપાયો છે જે યુવાનોને વિદેશમાં ભણવા મોકલવાના સપના બતાવતો અને તેમની સાથે છેતરપિંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code