1. Home
  2. Tag "MUMBAI"

રેલ્વે યાત્રીઓ માટે ખાસ – મુંબઈના કેટલાક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં 5 રુપિયાનો વધારો 

પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો મહારાષ્ટ્રના રેલ્વે સ્ટેશનો પર યાત્રીોને ફટકો પ્લેટફોર્મની ટિકિટ દરોમાં 5 રુપિયા વધારાયા   મુંબઈઃ- ભારતીય રેલ્વે ટ્રેન ટિકિટથી લઈને પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધઘટ કરતું જોવા મળે છે ત્યારે હવે રેલ્વે યાત્રીઓ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે, જે લોકો પોતાના સગાવ્હાલાઓને મૂકવા માટે સ્ટેશન પર જાય છે તેમણ ેહવે પ્લેટફઓર્મ […]

મુંબઈઃ એલઆઈસી ઓફિસમાં ભીષણ આગ, જાનહાની ટળી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલા એલઆઈસીની કચેરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગમાં કેટલાક દસ્તાવેજો સળગી ગયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઓફિસમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર […]

મુંબઈઃ લોકલ ટ્રેનના પ્રવાસીઓને રાહત, AC ટ્રેનના ભાડામાં ઘટાડો કરાયો

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ આકરી ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં લાખોની સંખ્યામાં દરરોજ પ્રવાસ કરે છે. તેમજ ગરમીથી બચવા અનેક પ્રવાસીઓએ એસી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. દરમિયાન રેલવે દ્વારા એસી લોક્સ ટ્રેનમાં પ્રવાસ કરતા […]

‘ખતરો કે ખિલાડી’ સીઝન 12માં જોવા મળશે આ સ્ટાર્સ, જાણો આ સેલિબ્રિટી કોણ-કોણ છે?

‘ખતરો કે ખિલાડી’ સીઝન 12 આ વખતે બનશે ખાસ જોવા મળશે આ સ્ટાર્સ જાણો આ સેલિબ્રિટી કોણ-કોણ છે? મુંબઈ: ‘ખતરાઓ કે ખિલાડી 12’ની સીઝન આ વખતે ઘણી ખાસ બનવાની છે.વાસ્તવમાં, આ વખતે રોહિત શેટ્ટીની આ 12મી સીઝનમાં ઘણી એવી સેલિબ્રિટીઓ જોવા મળવાની છે જેઓ શોમાં પોતાનો જીવ લગાવતા જોવા મળશે. શું તમે જાણો છો કે […]

મુંબઈમાં મોટી રેલ્વે દૂર્ઘટના ટળી – એક્સ્પ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

મુંબઈમાં મોટી ગૂર્ગટના ટળશી ટ્રેનના 3 ડબ્બાઓ પાટા પરથી ખરી પડ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી રેલ્વે અકસ્માતની ઘટનાઓમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યો છે ત્યારે વિતેલી રાતે ફરી આવી જ ઘટના મુંબઈ પાસે બનવા પામી હતી જો કે […]

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે મુંબઈમાં પશ્ચિમ ક્ષેત્રના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝોનલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે

મુંબઈ:કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાની આવતીકાલે મુંબઈમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો અને હિતધારકોની ઝોનલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ આ બેઠકમાં ભાગ લેશે. તાજેતરમાં શરૂ કરાયેલા 3 મિશન- પોષણ 2.0, વાત્સલ્ય અને શક્તિની શ્રેષ્ઠ અસર સુનિશ્ચિત કરવા માટે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશના દરેક ક્ષેત્રમાં રાજ્ય સરકારો અને હિતધારકો […]

મુંબઈ બાદ યુપીમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું સૌથી વધુ કલેક્શન,23 માં દિવસે કરી આટલી કમાણી

‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું યુપીમાં સૌથી વધુ કલેક્શન  23 માં દિવસે કરી કરોડોની કમાણી આ ફિલ્મ 250 કરોડનો આંકડો કરશે સ્પર્શ મુંબઈ:કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ તેના ચોથા સપ્તાહમાં 250 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કરવા જઈ રહી છે. બીજી તરફ, […]

મલાઈકા અરોરાનો કાર અકસ્માત,એપોલો હોસ્પિટલમાં દાખલ

મલાઈકા અરોરાનો કાર અકસ્માત ઘટના ખોપોલી એક્સપ્રેસ વેની અભિનેત્રી એપોલો હોસ્પિટલમાં દાખલ મલાઈકાને આવ્યા ટાંકા મુંબઈ:બોલિવૂડ દિવા મલાઈકા અરોરા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે,અભિનેત્રીનો ખોપોલી એક્સપ્રેસ વે પર અકસ્માત થયો છે.ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઈ છે, જેમાંથી એક મલાઈકા અરોરાની હતી.અભિનેત્રી તે સમયે કારમાં હાજર હતી. અહેવાલો અનુસાર, મલાઈકા […]

દેશના સૌથી અમીર લોકો આ શહેરમાં રહે છે, આ યાદીમાં અમદાવાદ-લખનઉ નથી સામેલ

દેશના સૌથી અમીર લોકોના શહેર આ શહેરમાં રહે છે દેશના અબજોપતિ લોકો અમદાવાદ-લખનઉનું નામ નથી આ યાદીમાં ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમીર લોકોની યાદી વધતી જાય છે. લોકો કરોડપતિ બની રહ્યા છે. આર્થિક રીતે વધારે શ્રધ્ધર બની રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે દેશની અમીર લોકોને આ શહેરો સૌથી વધારે રહેવું ગમે […]

RPFના જવાનનું સરહાનીય કાર્ય- ટ્રેન પર ચઢતો યુવક પડી જતા આ રીતે બચાવ્યો જીવ, વીડિયો થયો વાયરલ

આરપીએફના જવાને વ્યક્તિનો બચાવ્યો જીવ ચ્રેનના પાટા પરથી પડતા વ્યક્તિને બચાવી લીઘો વીડિયો થઈ રહ્યો છે વાયરલ   મુંબઈઃ- ભારત દેશ હંમેશા એકબીજાની મદદ માટે જાણીતો દેશ છે, અહીના લોકો લાગણીશીલ છે રોજેરોજ આવા અનેક ઉદાહરણો સોશિયલ મીડિયા પર આપણાને જોવા મળતા હોય છે, ત્યારે ફરી એક નાવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. રેલવે પ્લેટફોર્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code