ગાંધીનગરમાં એક વર્ષમાં 21 હજાર મિલકતો વધી, પ્રોપર્ટી ટેક્સમાં 10 કરોડનો વધારો
વર્ષ 2024-25માં મિલકતોમાં 21597નો વધારો બાકી ટેક્સ વસુલાત ઝૂંબેશને કારણે મ્યુનિની આવકમાં વધારો બાકીદારો પાસેથી 30 કરોડ રૂપિયાનો વેરો વસૂલાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરનો છેલ્લા ચાર-પાંચ વર્ષમાં સારોએવો વિકાસ થયો છે. શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. લોકોની રહેણાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવા હાઈરાઈઝ બિલ્ડિંગો ઠેર ઠેર બની રહ્યા છે. નવી સોસાયટીઓ […]