રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાયા
નર્મદાના નીરથી બન્ને ડેમ 85 ટકા ભરાયા નર્મદાના પાણીની આવક શરૂ ઉનાળામાં રાજકોટને પાણીની સમસ્યા નહીં નડે રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળામાં કાયમ પાણીની રામાયણ સર્જાતી હતા. વર્ષો પહેલા તો રાજકોટને ઉનાળાના સમયમાં ટ્રેન દ્વારા પાણી પહોંચું કરવામાં આવતું હતું. પણ નર્મદા યોજના બાદ રાજકોટ શહેરની પાણીની સમસ્યા હળવી થઈ હતી, ત્યારબાદ સૌની […]