1. Home
  2. Tag "NarmadaDam"

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]

ગુજરાતઃ ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક, નર્મદા ડેમમાંથી પાણી છોડાયું

નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરાઈ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. એટલું જ નહીં નદીઓમાં બે કાંઠે વહેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code