પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરેથી વિરાટ ઉલ્કા થશે પસાર, પૃથ્વી સાથે અથડાવાની શક્યતા નહીવત્
વર્ષ 2021માં પૃથ્વીની નજીકથી પસાર થનારી સૌથી મોટી ઉલ્કા 21 માર્ચે સૌથી નજીક હશે વર્ષ 2001 એફઓ32 નામની આ ઉલ્કા પૃથ્વીથી 20 લાખ કિલોમીટરના અંતરે પસાર થશે આ ઉલ્કાનું કદ 0.8 થી 1.7 કિલોમીટર જેટલું હોઇ શકે છે નવી દિલ્હી: નાસાએ એક ઉલ્કાને લઇને ચેતવણી આપી છે. વર્ષ 2021માં પૃથ્વીની નજીકથી પસાર થનારી સૌથી મોટી […]