1. Home
  2. Tag "National Games"

ગુજરાતમાં 20 વર્ષમાં રમતગમતની માળખાકીય સુવિધાઓમાં ધરખમ ફેરફારો થયાઃ નયન મોંગિયા

અમદાવાદઃ ગુજરાતના યજમાનપદ હેઠળ ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૭ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોબર દરમ્યાન આયોજન થઈ રહ્યું છે. વડોદરામાં હેન્ડબોલ અને જિમનાસ્ટીકની સ્પર્ધા યોજાવાની છે. પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનને આવકાર્યું છે. ક્રિકેટ જગતના જાણીતા વિકેટકીપર જેને વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે તેવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગીયાએ જણાવ્યું […]

ગુજરાતમાં 29મીથી નેશનલ ગેઈમ્સ, 7 શહેરોમાં 36 જેટલી રમતો માટે 700 ખેલાડીઓ ભાગ લેશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદમાં મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ નેશનલ ગેમનો ભવ્યાતિ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ સ્ટેટ […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાતમાં નેશનલ ગેમ્સ માટેનું મેસ્કોટ-એન્થમ લોન્ચ કરશે

અમદાવાદઃ શહેરના ટ્રાન્સસ્ટેડીયા ખાતે આજે રવિવારને  તા.4થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ 36મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને […]

નેશનલ ગેમ્સઃ સુરતમાં ચાર જેટલી ઈન્ડોર-આઉટડોર ગેમ્સમાં 1100 ખેલાડીઓ ભાગ લેશે

અમદાવાદઃ રમત ગમત ક્ષેત્રે ગુજરાત તેના સકારાત્મક અભિગમ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રતિષ્ઠિત “36મી નેશનલ ગેમ્સ 2022”ની યજમાની કરવા જઈ રહ્યું છે. દરમિયાન સુરતને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ હેન્ડ બોલ તથા બીચ વોલીબોલ એમ ચાર રમતોની યજમાની મળી છે. જેમાં 1100 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. સુરત ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code