આજે નેશનલ ટેકનોલોજી ડેઃ PM મોદીએ વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા, 24 વર્ષ પહેલાનો ઓપરેશન ‘શક્તિ’નો વીડિયો શેર કર્યો
આજે નેશનલ ટેકનોલોજી દિવસ પીએમ મોદીએ શક્તિ ઓપરેશનનો વીડિયો શેર કર્યો પ્રધાન મંત્રીએ કર્યા વૈજ્ઞાનિકોના વખાણ દિલ્હીઃ- આજ ભારતભરમાં નેશનલ ટેક્નોલોજીનો દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે આજના આ ખાસ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન શક્તિનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. પીએમ મોદીએ શેર કરેલા આ વીડિયા આજથી 24 વર્ષ પહેલા નો છે […]