AMCનું ગાર્ડન વિભાગ ઊંઘતુ રહ્યું અને નવરંગપુરામાં વર્ષો જુના વૃક્ષો કપાયા
અમદાવાદ, 1 જુલાઈ 2026 : Years-old trees cut down in Navrangpura શહેરમાં જાહેર રસ્તાઓ પરના લીલાછમ વૃક્ષો છડેચોક કપાતા હોવા છતાંયે મ્યુનિના ગાર્ડન વિભાગને જાણ થતી નથી. હાલ ટ્રીમિંગના નામે પણ વૃક્ષો કપાય રહ્યા છે. સ્થાનિક લોકો વિરોધ કરે તો મ્યુનિના માણસો હોવાનું કહેવામાં આવે છે. ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્રીમાળી સોની છાત્રાલયના પ્લોટમાં, […]


