1. Home
  2. Tag "navsari"

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો, નવસારીમાં 5 વર્ષનું બાળકનું લિફ્ટમાં ફસાતા મોત

માતા આવે તે પહેલા 5 વર્ષના પૂત્રએ લિફ્ટ ચાલુ કરી દીધી, ફાયરના જવાનોએ લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો, બાળકના મોતથી નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં શોક છવાયો નવસારીઃ શહેરના વિજલપુર વિસ્તારમાં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે 5 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાય જતા તેનું મોત નિપજ્યું હતું. આ કરૂણ બનાવ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. […]

વંદે ભારત એક્સપ્રેસને નવસારીમાં સ્ટોપેજ મળ્યું

પશ્ચિમ રેલવે દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નં. 20902/20901)ને નવસારી સ્ટેશન પર નિયમિત સ્ટોપેજ મળતા સમગ્ર નવસારીવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ શુભ અવસર પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી સ્ટેશને પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને નારીયેળ કુમકુમથી વધાવી લીધી હતી. પહેલી વખત નવસારીથી વંદે ભારત ટ્રેનનો લાભ લેતા મુસાફરોને […]

નવસારીઃ ગણેશ ઉત્સવ માટે બંગાળી કારીગરો દ્વારા ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ

સુરતઃ ગણેશ ઉત્સવ નજીક આવતાં, નવસારી શહેરના બંગાળી કારીગરો ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ કારીગરો દ્વારા તૈયાર થતી નયનરમ્ય અને પર્યાવરણ-સુરક્ષિત મૂર્તિઓની માંગ નવસારી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રહે છે. આ પ્રતિમાઓ એટલી લોકપ્રિય છે કે ગણેશ મંડળો દ્વારા તેનું બુકિંગ ચાર-પાંચ મહિના અગાઉથી જ કરાવી દેવામાં આવે છે. […]

નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

આજે સવારે 6 વાગ્યે પૂર્ણા નદીની જળસપાટી 50 ફૂટે નોંધાઈ, શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંબિકા નદી 27 ફૂટ અને કાવેરી નદી 13 ફૂટે વહી રહી છે નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી સમયાંતરે ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને લીધે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું […]

નવસારીના ધારીગીરી ગામે પૂર્ણા નદીમાં કપડા ધોવા ગયેલી મહિલા ડૂબી, બેના મોત

મહિલા ડૂબવા લાગતા તેને બચાવવા ત્રણ મહિલા નદીમાં પડી મહિલાની બુમો સાંભળીને યુવાન પણ નદીમાં મહિલાને બચાવવા માટે પડ્યો માછીમારોએ દોડી આવીને ત્રણ મહિલાઓને બચાવી લીધી નવસારી: શહેર નજીક આવેલા ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીના ઓવારા પર ચાર મહિલાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર એક મહિલા પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી જેને બચાવવા […]

નવસારીમાં કાલે વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

લખપતિ દીદી કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ ઉમટી પડશે કાલે વિશ્વ મહિલા દિન હોવાથી તમામ જવાબદારી મહિલાઓને શીરે 3000 મહિલા પોલીસનો જડબેસલાક બંદોબસ્ત નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. અને આવતી કાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે નવસારીમાં યોજાનારા લખપતિ દીદી કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં દોઢ લાખ મહિલાઓ […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

નવસારીમાં 8મી માર્ચે PM મોદીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન યોજાશે, વડાપ્રધાનના હસ્તે5 લાખથી મહિલાઓને₹450 કરોડથી વધુની સહાય અપાશે ‘જી-સફલ’ તેમજ ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી […]

નવસારીમાં હડકાયા કૂતરાનો તરખાટ, 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

હડકાયા કૂતરા બે દિવસમાં 60 લોકોને કરડ્યા નવસારીના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા વિસ્તારમાં કૂતરાનો આતંક મ્યુનિના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં અસંતોષ નવસારીઃ શહેરના પાંચ હાટડી, વ્હોરાવાડ, ભેસતખાડા તેમજ ઝવેરી સડક પૂર્ણિમા માતા મદિર વિસ્તારમાં હડકાયા કૂતરાના ભાયથી લોકો ભય અનુભવી રહ્યા છે. ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં તો હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 […]

નવસારી: ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં સતત બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી […]

રાજ્યમાં મતદાન શરૂ થતાજ અનેક ઠેકાણે EVM ખોટકાવાની ઘટનાઓ સામે આવી

મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code