ભાવનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે ફાળવાયેલી સરકારી જમીનોના ભાડાં વસુલવામાં તંત્રની બેદરકારી
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા, મહુવા, તેમજ ભાવનગર તાલુકો અને શહેર વિસ્તારમાં મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનની ભાડાની વસુલાત જ મામલતદારો દ્વારા નહીં થતી હોવાની ગંભીર બેદરકારી કલેકટર સમક્ષ આવતા ભાડાની વસુલાત કરવા મામલતદારોને પરિપત્ર કરી તાકીદ કરી છે. દરિયાકાંઠાની કિંમતી જમીનો મીઠાંના ઉત્પાદકોને લીઝ પર આપવામાં આવેલી છે. અને સરકારે સરકારી જમીનનું નજીવું […]