નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી, દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા
નેપાળમાં ફરી ધરતી ધ્રૂજી દોઢ કલાકમાં બે વખત ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.8 અને 5.9 ની તીવ્રતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં દિલ્હી:નેપાળમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોડી રાત્રે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બાજુરાનાસ દાહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]


