ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને QR કોડ સાથે નવી માર્કશીટ અપાશે
ગાંધીનગર, 14 મે 2026: Gujarat Board students will be given new marksheets with QR codes ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધારણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ક્યુઆર કોડ સાથેની નવી માર્કશીટ અપાશે. ધોરણ 1- અને 12નું પરિણામ તો જાહેર થઈ ગયું છે પણ હજુ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી તેથી હવે […]


