1. Home
  2. Tag "new variant"

વૈજ્ઞાનિકોની નવી ચેતવણી,કોરોનાનો નવો વેરિયન્ટ આવી શકે છે

વૈજ્ઞાનિકોની ચેતવણી આ પ્રાણીના કારણે નવો વેરિયન્ટ આવી શકે હાલ ઓમિક્રોન સૌથી મોટો પડકાર દિલ્હી: કોરોનાના અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ આવ્યા તેનાથી સમગ્ર દુનિયા હેરાન પરેશાન તો છે જ, પણ હવે વૈજ્ઞાનિકો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી કે જે લોકોની ચિંતામાં વધારો કરી શકે છે. જાણકારી અનુસાર ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસના વરિષ્ઠ લેખક પ્રોફેસર […]

દુનિયાના 23 દેશોમાં કોરોનાના નવા વોરિએન્ટ ઓમિક્રોનની દસ્તક, આફ્રિકા-UKમાં સૌથી વધારે કેસ

દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકથી દુનિયાને ચિંતામાં મુકી દીધી છે. આ વેરિએન્ટ અત્યાર સુધીમાં લગભગ 23 દેશમાં ફેલાયો છે. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના કોલિફોનિયામાં જે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રિમિત થયો છે તેને કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. WHOના ચીફ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસએ કહ્યું હતું કે, 23 દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ […]

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર આવી સામે

દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને પગલે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.  ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ મુજબ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પાસે તેમના છેલ્લા 14 દિવસના પ્રવાસ ઇતિહાસનો રેકોર્ડ માંગવામાં આવશે, દરમિયાન કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર સામે આવી […]

યુરોપમાં કોરોનાના કેસ વધ્યા, ડેલ્ટા વેરિએન્ટથી દુનિયા સતર્ક રહે: WHO

કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી ડેલ્ટા વેરિએન્ટથી સાવધ રહે દુનિયા આગામી સમયમાં નવા વેરિએન્ટનો પ્રસાર વધી શકે નવી દિલ્હી: કોરોના મહામારીને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ફરી એક વાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર યુરોપમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા હતા પણ 10 સપ્તાહ બાદ હવે ફરી એક વખત યુરોપમાં કોરોનાના કેસ […]

કોરોના વાયરસના એક પછી એક વધતા પડકાર, હવે 29 દેશમાં મળ્યો નવો વેરિયન્ટ

કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો 29 દેશોમાં મળી આવતા ચિંતામાં વધારો નવા વેરિયન્ટનું નામ ‘લેમ્ડા’ નવી દિલ્લી: કોરોનાવાયરસના કારણે વિશ્વના તમામ લોકો હેરાન-પરેશાન છે. લોકોને ખબર નથી પડી રહી કે કોરોનાના સંક્રમણથી ક્યારે છૂટકારો મળે. ત્યારે આવા સમયમાં હવે વધુ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ‘લેમ્ડા’ 29 દેશોમાં […]

ડેલ્ટા વાયરસનું સ્વરૂપ બદલાયું, વૈજ્ઞાનિકોની ચિંતામાં થયો વધારો

કોરોનાવાયરસને લઈને વધી ચિંતા ડેલ્ટા વાયરસનું બદલાયું સ્વરૂપ જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ ડેલ્ટા વેરિયન્ટ વિશે નવી દિલ્લી:  કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટના બદલાતા સ્વરૂપને લઈને વૈજ્ઞાનિકોમાં ચિંતા પ્રસરી છે. આ વેરિયન્ટની ઓળખ ભારતમાં સૌથી પહેલા થઈ હતી અને કોરોનાવાયરસની બીજી લહેરને આટલી ગંભીર બનાવવા પાછળ આ વેરિયન્ટ જ જવાબદાર માનવામાં આવે છે. હાલમાં વાયરસના નવા પ્રકારના કારણે […]

ખતરનાક છે કોરોનાનું નવું વેરિયન્ટ, 3 મહિનામાં 10 લાખ લોકોના મોત

કોરોનાનું નવું વેરિયન્ટ છે વધુ ખતરનાક કોરોનાના નવા વેરિયન્ટના કારણે ત્રણ જ મહિનામાં 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા કોરોના વાયરસના કારણે બ્રાઝિલની સ્થિતિ વધુ ગંભીર નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે બીજી લહેર વધુ ખતરનાક બની રહી છે અને કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બન્યું છે. ભારતમાં અને વિશ્વમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code