રાજકોટ શહેરમાં પોલીસનો નવતર પ્રયોગ, શહેરના અનેક વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ શરૂ
રાજકોટ શહેરમાં પોલીસનો નવો પ્રયોગ શહેરના અનેક વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ સિક્યોરિટી ગાર્ડને ચા પીવડાવી માહિતગાર કરાયા રાજકોટ : દિવાળીનો તહેવાર રાજકોટ શહેરમાં જોરશોરથી ચાલી રહ્યો છે. આવામાં શહેરના તમામ લોકોમાં દિવાળીને લઈને અનેરો ઉત્સાહ છે, રાજકોટ શહેરની પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે સિક્યોરિટી ગાર્ડને પણ માહિતગાર કરવાનું શરૂ કર્યું […]