Lok Sabha Elections : બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ચાલ્યું ડાકુઓનું રાજ, વોટ નાખવા માટે જાહેર થતા હતા ફરમાન
લખનૌ: બુંદેલખંડના રાજકારણમાં દાયકાઓ સુધી ડકૈતોનો પ્રભાવ રહ્યો છે. કોતરોમાં બેઠેલા ડાકૂઓ જેને ચાહે તેને ચૂંટણી જીતાડી દેતા હતા. તેના માટે બકાયદા ફરમાન જાહેર કરવામાં આવતા હતા. ચૂંટણીની હવાની દિશા બદલવી તેમના માટે ડાબા હાથનો ખેલ હતો. 80ના દાયકામાં યુપીના હિસ્સામાં આવનારા બુંદેલખંડના સાતમાંથી છ જિલ્લાઓ- ઝાંસી, જાલૌન, બાંદા, મહોબા, હમીરપુર અને ચિત્રકૂટમાં ડકૈતોનો દબદબો […]