1. Home
  2. Tag "nitin gadkari"

ચારધામ કાર્યક્રમ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉત્તરાખંડના વિવિધ જિલ્લામાંથી પસાર થાય છેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ચાર ધામ કાર્યક્રમ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉત્તરાખંડ રાજ્યના ટિહરી ગઢવાલ, ઉત્તરકાશી, પૌરી ગઢવાલ, રૂદ્રપ્રયાગ, ચમોલી, પિથોરાગઢ, ચંપાવત અને દેહરાદૂન જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. તેમજ ચાર ધામ કાર્યક્રમના વિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે 14.12.2021ના ​​તેના […]

પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ગ્રીન હાઈડ્રોજન ઈંધણ ઘણું સસ્તુઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશને હાઇડ્રોજન પાવર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત સરકારે નવી ગ્રીન હાઇડ્રોજન પોલીસી બનાવી છે, જેને દેશના ઉદ્યોગપતિઓએ ખુલ્લેઆમ આવકારી છે. ગડકરી પણ સતત આવા ઈંધણને પ્રોત્સાહન આપવાની વાત કરતા રહ્યા છે. ગડકરીએ કહ્યું કે પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સરખામણીમાં ઘણું સસ્તું […]

ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુએસની સમકક્ષ વિકસાવવાની યોજનાઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકાની સમકક્ષ વિકસાવવાની યોજના કેન્દ્ર સરકાર યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં માર્ગો ઉપર અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે અંગે પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 2024ના અંત સુધીમાં ભારતના રોડ […]

પેટ્રોલના ભાવમાં એટલી રાહત મળશે  કે 90ના દશકની આવી જશે યાદ – મંત્રી નિતીન ગડકરીની ખાસ તૈયારી

મળી જશે પેટ્રોલના ભાવોમાં મોટી રહાત 90ના દશકની આવશે યાદ એટલા ભાવ થશે સસ્તા પરિવહનમંત્રી નિતીન ગડકરીએ કરી તૈયારીઓ   દિલ્હીઃ-  દેશભરમાં  પેટ્રોલ ડિઝલના ભાવ 100ને પાર પહોંચ્યા છે જેને લઈને દેશની જનતા ચિંતામાં છે, વધતી મોંધવારીએ દરેકની ચિંતા વધારી છે તો આ સમગ્ર સ્થિતિ વચ્ચે વાહન પરિવહન મંત્રી નિતીન ગડકરી વિતેલા દિવસને શનિવારે જણાવ્યું […]

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કર્ણાટકમાં પાંચ હાઈવે પરીયોજનાઓનો કર્યો શિલાન્યાસ

કર્ણટકને પાંચ હાઈવે માર્ગની મળી ભેટ મંત્રી ગડકરીને ર હાઈવે માર્ગનો કર્યો શિલાન્યાસ   દિલ્હી- કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ક્રણટાકમાં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો હેતુ રોડ નેટવર્કને યુએસ જેવો બનાવવાનો છે. મંત્રી ગડકરીએ 238 કિલોમીટર લંબાઇના પાંચ હાઇવેનો શિલાન્યાસ કર્યો, જેનો અંદાજિત ખર્ચ […]

ભારત ટૂંક સમયમાં શરૂ કરશે પોતાની કાર સેફ્ટી રેટિંગ સિસ્ટમ, નીતિન ગડકરીએ કરી પુષ્ટિ  

ભારત ટૂંક સમયમાં શરૂ કરશે પોતાની કાર સેફ્ટી રેટિંગ સિસ્ટમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કરી પુષ્ટિ 6 એરબેગ્સ અને 3-પોઇન્ટ સીટબેલ્ટ ફરજિયાત રહેશે  દિલ્હી:ભારત સરકારે 2016માં ગ્લોબલ NCAP જેવી સુરક્ષા સુવિધાઓના આધારે નવી પેસેન્જર કાર માટે સ્ટાર રેટિંગ પ્રોગ્રામ ઓફર કર્યો હતો. કારના સેફ્ટી પર્ફોર્મન્સના ભાગરૂપે કાર નિર્માતાઓએ તેમની મરજીથી આનો અમલ […]

ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન ચીનમાં, વેચાણ ભારતમાં એ નહીં ચાલે: નીતિન ગડકરી

ભારતમાં ઈલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ વધ્યો આ વિષય પર નીતિન ગડકરીનો જવાબ ચીનને ટાંકીને ટેસ્લાને આપ્યો જવાબ અમદાવાદ:  ભારતમાં પણ ઈલેક્ટ્રિક કારનું વેચાણ વધી રહ્યું છે, કેટલાક લોકો હવે ઈલેક્ટ્રિક કારને ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આવા સમયમાં ભારતના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ ટેસ્લા અને ચીનને ટાંકીને કહેવામાં આવ્યું કે […]

હવે 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી,ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ

હવે મુસાફરો માટે મુસાફરી બનશે સલામત 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ  દિલ્હી:કેન્દ્ર સરકાર સલામતી વધારવા માટે આઠ પેસેન્જર વહન કરતા વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ્સ ફરજિયાત બનાવવા જઈ રહી છે.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ શુક્રવારે ટ્વિટમાં જણાવ્યું હતું કે,વાહન ઉત્પાદકોએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા […]

રાજનાથ સિંહ,જેપી નડ્ડા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટિવ,સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ

રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત બે દિવસમાં બીજેપીના ઘણા નેતાઓ થયા સંક્રમિત સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ  દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બાદ હવે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી પણ કોરોના સંક્રમિત થયા છે.ગડકરીએ પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.  નીતિન ગડકરીએ ટ્વિટ કરીને […]

પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે

પેટ્રોલ અને ડીઝલને બદલે હવે ફ્લેક્સ ફ્યુઅલ સંચાલિત વાહનોની થશે ભરમાર ઇથેનોલ વડે વાહનો થશે સંચાલિત તે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ પડશે નવી દિલ્હી: આજે બાઇક કે કાર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની આવશ્યકતા રહે છે પરંતુ ટૂંક સમયમાં હવે આ જરૂરિયાત પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code