1. Home
  2. Tag "Nomination form"

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

લખનૌઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગ્રે ભાજપના ટોપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે જ વારાણસી પહોંચી ગયા હતા અને વારાણસીમાં વિશાળ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં […]

ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટઃ લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેચવા માટે અપાયેલા અલ્ટિમેટમ બાદ પરશોત્તમ રૂપાલા આજે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર […]

ક્ષત્રિય સમજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલે જાહેર સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટઃ  લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમજ રોષે ભરાયો છે. અને ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. ભાજપ રૂપાલાને કોઈપણ ભોગે બદલવા માગતું નથી. ત્યારે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જંગી […]

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચાર હજારથી વધારે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ભોપાલઃ મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે નામાંકન સબમિટ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ છે. હવે ઉમેદવારી ફોર્મની ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 21 થી 30 ઓક્ટોબર દરમિયાન 4 હજારથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા છે અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. છેલ્લા દિવસે 2489 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ […]

રાજકોટ કલેકટરનું ફરમાન, ઉમેદવારો ફોર્મ ભરવા આવે ત્યારે પાંચથી વધુ વ્યક્તિઓને પ્રવેશ નહીં મળે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી જાહેર થતાં જ પ્રથમ તબક્કામાં જે બેઠકોની ચૂંટણી યોજાવવાની છે, તેના ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. દરમિયાન ઉમેદવારી ભરતા માટે આવતા ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતા હોય છે. અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવતા હોય છે. આથી રાજકોટના કલેક્ટરે ફરમાન જારી કર્યું કર્યુ છે. ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code