1. Home
  2. Tag "now online"

અમદાવાદમાં નવા વાહનો માટેનો AMCનો વ્હિકલટેક્સ હવે ઓટો ડિલરો ઓનલાઈન ભરી શકશે

અમદાવાદઃ શહેરમાં નવા વાહનો માટે HSRP નંબર પ્લેટ્સ લગાવવાની રજિસ્ટ્રેશનની જવાબદારી ઓટો ડિલરોને આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પણ વિહીકલ ટેક્સની જવાબદારી પણ ડિલરોને સોંપી છે. અને વાહનોના ડિલરો દ્વારા જ હવે વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરવાનો રહેશે. અત્યાર સુધી નાગરિકોએ સિવિક સેન્ટર ઉપર જઈ ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ હવે વ્હીકલ ટેક્સ ઓનલાઈન કરી […]

કંડલાના દીનદયાળ પોર્ટમાં આવતાં જતાં દરેક વાહનની હવે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે

ગાંધીધામ  : કંડલાના  દીનદયાળ પોર્ટ પર વાહનોનો ટ્રાફિક ખૂબજ રહેતો હોવાથી હવે પોર્ટમાં પ્રવેશવા માટે ઓનલાઈન નોંધણીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવી લાગુ થનારી આર. એફ. આઈ. ડી. પદ્ધતિ અંતર્ગત પોર્ટમાં આવતાં જતાં દરેક પરિવહનકારોના વાહનો, વપરાશકારોના વાહનોની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ માટે વપરાશકારોને નિર્દેશ જારી કરાયા છે. કંડલામાં દીન દયાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code