સોનમ વાંગચૂક જેલમાંથી મુક્ત થશે, સરકારે NSA આરોપ પરત ખેંચ્યો
નવી દિલ્હી, 14 માર્ચ, 2026: Sonam Wangchuk વિવિધ મુદ્દે લદાખમાં હિંસક દેખાવો માટે જવાબદાર મનાતા એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂક 170 દિવસ પછી જેલમાંથી મુક્ત થઈ જશે. કેન્દ્ર સરકારે શનિવારે લદ્દાખના સોનમ વાંગચુકની NSA હેઠળની અટકાયતને તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. આ નિર્ણય લગભગ 6 મહિનાની અટકાયત બાદ લેવામાં આવ્યો છે, જેને લદ્દાખમાં તણાવ ઘટાડવા અને […]


