1. Home
  2. Tag "Officers"

પાકિસ્તાની આતંકવાદીની પૂછપરછમાં ખુલાસાઃ આતંકી અશરફ ISIના અધિકારીઓના સતત સંપર્કમાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી અશરફની પોલીસે કરેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે.  2011માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો કેસમાં તેણે જ હાઇકોર્ટની રેકી કરી હોવાનું જામવા મળે છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં ઘણીવાર હથિયાર સપ્લાય કરવા ગયો હોવાનું પણ સામે આવી છે. આ ઉપરાંત કાશ્મીરમાં સેનાના પાંચ જવાનોની ઘાતકી હત્યાના કેસમાં પણ સંડોવણી […]

સ્વતંત્રતા દિવસ 2021ના પ્રસંગે CBIના ઓફિસરો અને અધિકારીઓને 30 વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા પદક

સ્વતંત્રતા દિવસ 2021ના પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોના 30 ઓફિસર અને અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું પોલીસ પદક અને પ્રશંસનીય સેવા બદલ પોલીસ પદક એનાયત કરવામાં આવ્યા છે. વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું પોલીસ પદક 06 ઓફિસરો/અધિકારીઓને જ્યારે પ્રશંસનીય સેવા બદલ પોલીસ પદક અન્ય 24 ઓફિસરો અને અધિકારીઓને એનાયત કરવામાં આવ્યા છે જે નીચે […]

અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીએ શિક્ષકોના રોકડ રજાના 10 કરોડ ચાઉં કર્યાની ફરિયાદ

અમદાવાદઃ જિલ્લાની પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને શિક્ષકોના રોકડ રજાના  પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની 5000 જેટલી અરજીઓ ભરીને રાજ્ય સરકારની તિજોરીમાંથી 10 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું હતું. ઘટનાની તપાસ […]

GS કેડરના 79 અધિકારીઓની બદલી, અમદાવાદના આરટીઓ તરીકે આર.એસ દેસાઈ નિમાયા

અમદાવાદઃ રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલી બાદ હવે જીએસ કેડરના અધિકારીઓની બદલીનો ગંજાપો ચીપ્યો છે. અધિક કલેક્ટર કક્ષાના ગેસ કેડરના 79 અધિકારીની બદલીના આદેશ કર્યા છે. ડિસેમ્બરમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી મહત્ત્વની હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓના નિયામકોની મોટા પાયે ફેરબદલ કરાઈ છે. રાજ્ય સરકારે ચાર […]

અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના રોજ 5000 કેસ નોંધાય કહ્યા છે.  ત્યારે ઓક્સિજનની અછતની સ્થિતિ દિવસે દિવસે અતિગંભીર બનતા ઓક્સિજન વગર તરફડિયા મારતા દર્દીઓને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ભરુચ અને દહેજ સુધી દોટ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સૂત્રોનાં જણવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં વાયરસ અતિઝડપથી ચેપ લગાડતો હોવાથી તેમજ ફેફસામાં જઈને શ્વાસોશ્વાસની […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂટણી મુલત્વી રહેતા જુના પદાધિકારીઓએ સત્તા સંભાળી

ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code