1. Home
  2. Tag "Officers"

અમદાવાદમાં ઓક્સિજનની કમી દુર કરવા મ્યુનિના અધિકારીઓની  ભરૂચ-દહેજ સુધી દોડધામ

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના રોજ 5000 કેસ નોંધાય કહ્યા છે.  ત્યારે ઓક્સિજનની અછતની સ્થિતિ દિવસે દિવસે અતિગંભીર બનતા ઓક્સિજન વગર તરફડિયા મારતા દર્દીઓને બચાવવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ભરુચ અને દહેજ સુધી દોટ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સૂત્રોનાં જણવ્યા મુજબ કોરોનાની બીજી લહેરમાં વાયરસ અતિઝડપથી ચેપ લગાડતો હોવાથી તેમજ ફેફસામાં જઈને શ્વાસોશ્વાસની […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂટણી મુલત્વી રહેતા જુના પદાધિકારીઓએ સત્તા સંભાળી

ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code