1. Home
  2. Tag "Old vehicles"

ભારતીય આર્મીમાં હવે નવા અવતારમાં ઈ-જીપ્સી જોવા મળશે, જુના વાહનોને ઈલેક્ટ્રીક ફેરવાયાં

નવી દિલ્હીઃ આપણે બધા મારુતિ જીપ્સીને ભારતીય આર્મીના એક સ્થાપિત અને આવશ્યક ભાગ તરીકે જોઈ છીએ. જો કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય આર્મીમાં જીપ્સીની સંખ્યા સતત ઘટી રહી છે. પરંતુ હવે ફરીથી જીપ્સી નવા અવતારમાં ભારતીય આર્મીમાં આવી રહી છે. આ સ્વરૂપ ઈલેક્ટ્રોનીક છે. ભારતીય આર્મી સેલે દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સમાં રેટ્રોફિટેડ EV જીપ્સીનું પ્રદર્શન […]

દિલ્હીમાં ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર સહિત 54 લાખ જૂના વાહનોની નોંધણી રદ કરાઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના પરિવહન વિભાગે શહેરમાં ઓટોરિક્ષા, કેબ અને ટુ-વ્હીલર સહિત 54 લાખથી વધુ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હોવાનું જાણવા મળે છે. સૌથી વધારે દક્ષિણ દિલ્હી ભાગ-1માં સૌથી વધારે વાહનો રદ કરવામાં આવ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા મુજબ દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ […]

ગુજરાત સરકારના જુના વાહનોને સ્ક્રેપ કરવા જિલ્લાઓમાંથી યાદી મંગાવાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં અલંગ ખાતે જુના વાહનોને સ્ક્રપ્ટ કરવામાં આવશે. જેમાં પ્રથમ સરકારને વર્ષો જુના વહનોને સ્ક્રપ્ટ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વાહનો માટે જાહેર કરેલી નવી સ્ક્રેપ્ટ પોલીસીનો પ્રથમ લાભ ગુજરાત સરકારને મળશે. સ્ક્રેપ્ટ  પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં પડી રહેલા કન્ડમ (ભંગાર) વાહનોની યાદી જિલ્લા કક્ષાએ થી મંગાવી છે. ઉલ્લેખનીય છે કે […]

ગુજરાતઃ નવી સ્ક્રેપ પોલિસીને પગલે 21 લાખથી વધારે વાહનો ભંગારમાં ફેરવાશે

અમદાવાદઃ દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી સ્ક્રેપ પોલિસી તૈયાર કરવામાં આવી છે અને 1લી ઓક્ટોબરથી તેનો અમલ શરૂ કરવામાં આવશે. જેથી ગુજરાતમાં લગભગ 21 લાખ જેટલા થ્રી વ્હિલર અને ફોર વ્હીલર ફંગારમાં ફેરવાઈ જશે. એચવું જ નહીં રાજ્ય સરકારના પણ 13 હજાર જેટલા વાહનો 15 વર્ષ જૂના હોવાથી તેને ભંગારમાં કાઢવાની નોબત આવશે. કેન્દ્ર સરકારની […]

જૂના વાહનો માટેની સ્ક્રેપ પોલીસીની જાહેરાત ગડકરી તા.13મીએ ગુજરાતથી કરશે

અમદાવાદઃ ગુજરાત અને દેશમાં જુના વાહનોને સ્ક્રેપ કરવા માટેની પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વિહિકલ પોલીસીની જાહેર કરી હતી આ પોલિસીના આધારે આગામી 13 ઓગસ્ટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી મહત્વની જાહેરાત કરશે. જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનો માટે સ્ક્રેપયાર્ડ શરૂ કરવા કેન્દ્રીય ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું

ભાવનગરઃ દેશમાં વ્હિકલ સ્ક્રેપ અંગેની વિસ્તૃત પોલીસી ટુંક સમયમાં ઘોષિત થવાની છે, તે પૂર્વે ભાવનગરના અલંગ ખાતે  વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે ભારત સરકારના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટુકડી ભાવનગર અને અલંગની મુલાકાતે આવી પહોંચી હતી, અને પોલીસી તૈયાર કરતા પૂર્વેનો અંતિમ રીપોર્ટ મંત્રાલયને સુપરત કરશે. ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે જમીની હકીકતનો […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનોના ભંગાણ માટે સ્ક્રેપ યાર્ડની થશે સ્થાપના

ભાવનગર:  કોરોનાને લીધે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે. જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નથી ત્યારે અલંગનો શિપ બ્રેકિંગ અને તેના સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાલ કોરોનાના કેમોમાં ઘટાડો થતા ફરીવાર અલંગ ઉદ્યોગમાં ઘીમી ગતિએ કામકાજ ચાલું થયું છે. જિલ્લામાં અલંગમાં  શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોને કારણે દેશભરના સ્ટીલ […]

જૂના વાહનોથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ

દેશમાં જૂના વાહનથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ 8 વર્ષથી જૂના વાહનો પર સરકારની ગ્રીન સેસ લાદવાની વિચારણા આ માટેનો પ્રસ્તાવ દેશના દરેક રાજ્યોને મોકલવામાં આવ્યો નવી દિલ્હી: દેશમાં વાહનો સતત વધી રહ્યા છે ત્યારે 8 વર્ષથી જૂની ગાડીઓ પર કેન્દ્ર સરકાર રોડ ટેક્સના 8 થી 25 ટકા સુધી ગ્રીન સેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code