1. Home
  2. Tag "OM"

ઓમનો જાપ કરવાથી અનેક વિકારો થશે દૂર,જાણો બ્રહ્માંડના પ્રથમ ધ્વનિના ફાયદા

ઓમ વગર કોઈ પણ મંત્ર કે પૂજા સફળ થતી નથી. ઓમ શબ્દ દરેક મંત્રને પૂર્ણ કરે છે. આ ઉપરાંત તે ભોલેનાથને પણ અતિ પ્રિય છે. સમગ્ર બ્રહ્માંડ આ શબ્દમાં સમાયેલું છે. એમ કહી શકાય કે ઓમ એ માત્ર એક ધ્વનિ નથી, તે બ્રહ્માંડની એક તરંગ છે. ઓમ એક શક્તિશાળી અવાજ છે જે આપણી અંદર રહેલો […]

આજે પણ ભગવાન શિવ કૈલાસ પર્વત પર છે બિરાજમાન, ગુંજી ઉઠે છે ‘ડમરુ’ અને ‘ઓમ’નો નાદ

તિબેટમાં સ્થિત કૈલાશ પર્વતનો હિન્દુ ગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ છે. કહેવાય છે કે કૈલાસ પર્વત ભગવાનનો વાસ છે, અહીં તે પોતાના આખા પરિવાર સાથે રહે છે. આ પર્વત સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. લોકોનું માનવું છે કે અહીં અનેક ચમત્કારો થતા રહે છે. હજુ સુધી કોઈ વ્યક્તિ આ પર્વત પર ચઢી શક્યો નથી. હિંદુ માન્યતાઓ અનુસાર, […]

ઘરના દરવાજા અને પૂજા સ્થળ પર ઓમ ,સ્વસ્તિક અને કળશનું હોવું સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે,જાણો ઘરમાં થતા બીજા અનેક લાભ પણ

ઘરમાં ઓમ અને સ્વસ્તિક રાખવું જોઈએ આ રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે ઘરનું સૌથી પવિત્ર અને પવિત્ર સ્થાન ઘરનું મંદિર છે. ઘરના મંદિરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે અને તેમની પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે અને આ દિશાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુમાં ઘરમાં પૂજા […]

બે મિનિટ ॐ નમ: શીવાયનો જાપ કરવાથી તમારું આખું જીવન બદલાઈ જશે, જાણો નિયમો અને ફાયદા

ॐ એ એક ચમત્કારિક શબ્દ છે ॐ ના જાપથી બદલાય જશે તમારું જીવન જાપ કરવાથી તમને થશે અલૌકિક અનુભૂતિ તમને જાણીને નવાઈ લાગશે પણ આપણે જન્મીએ ત્યારથી જ આપણામાં સુષુપ્ત શક્તિઓ છૂપાયેલી હોય છે. પરંતુ આ શક્તિઓ કેવી રીતે ઓળખવી? તેની સૌથી આસાન ચાવી છે ઓમકાર. તમે રોજ ઓમ મંત્રનો જાપ કરશો તો તમે તમારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code